________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૫૪)
(પરમાગમ – ચિંતામણિ
* અનંત સંસાર પરિપાટીના કારણરૂપ એ વિવાહ આદિ કર્યો કરવા-કરાવવાળા જે પોતાના કુટુંબીજનો તે જ ખરેખર આ જીવના એક પ્રકારે વેરી છે. જે એક જ વા પ્રાણ હરણ કરે તે વેરી નથી પરંતુ આ તો અનંતાર મરણ કરાવે છે તેથી તે વેરી છે, માટે તેઓને હિતસ્વી માની તેઓ પ્રત્યે રાગ કરવો કે તેઓના રાગે અંધ થવું એ તને ચિત નથી. ૮૦૦.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૮૪ ) * જો ઇન્દ્રિયોંકે વિષાયોંકી ઈચ્છાઓંકા દમન કરનેવાલા આત્મા શરીરમેં યાત્રિકે સમાન પ્રસ્થાન કરતે હુએ અપને આત્માકો અવિનાશી સમજતા હૈ વહી ઇસ ભયાનક સંસારરૂપી સમુદ્રકો ગાયકે ખુરકે સમાન લીલામાત્રમેં પાર કરકે શીઘ્ર હી મોક્ષરૂપી લક્ષ્મીકો પ્રાપ્ત કર લેતા હૈ. ૮૦૧.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૩૮ ) * શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે; (પદાર્થોનો ) નિશ્ચય આગમ દ્વારા થાય છે; તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે. ૮૦૨
(
(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૨૩૨)
***
* નિશ્ચયથી રાત્રે ભોજન કરવામાં અધિક રાગભાવ છે ને દિવસે ભોજન કરવામાં ઓછો ૨રાગભાવ છે, જેમ અન્નના ભોજનમાં રાગભાવ ઓછો છે અને માંસના ભોજનમાં રાગભાગ અધિક છે. ૮૦૩.
( શ્રી અમૃતચંદ્રચાર્ય, પુરુષાર્થ સિદ્ધિ–ઉપાય, ગાથા-૧૩૨ )
* તત્કાલ પ્રાણોને હરનારું ઝેર ખાઈ લેવું સારું, ભયંક૨૫ણે સળગતી અગ્નિમાં પ્રવેશીને બળીને રાખ થઈ જવું સારું અને અન્ય કોઈ પણ કારણ વડે યમરાજની ગોદમાં સમાઈ જવું સારું, પરંતુ તત્ત્વથી જ્ઞાનથી રહિતપણે આ સંસારમાં જીવવું સારું નથી. ૮૦૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૨૦૩)
* પરસ્પર ઝઘડા ઉઠનેસે બહુત નષ્ટ હો ચુકે, બડે બડે ધનિક ભી નષ્ટ હો ગયે; દુષ્ટોંકે સાથ ઝઘડા કરના અચ્છા નહીં; યદિ દ્રવ્યકા, ત્યાગ કરના પડે તો ઠીક હૈ.
૮૦૫.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૯૩)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com