________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૮૯ * પરદ્રવ્યક પ્રસંગ મહાન દુઃખરૂપ હૈ, યહ કથન દ્રષ્ટાંતસે સિદ્ધ કરતે હૈ. દુષ્ટોકે સાથ જિનકા સંબંધ હૈ ઉન વિવેકી જીવકે ભી સત્ય શીલાદિ ગુણ નષ્ટ હો જાતે હૈ, જૈસે આગ લોહસે મિલ જાતી હૈ તભી ઘનોંસે પીટી-ફૂટી જાતી હૈ. ૯૯૩.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. ૨, ગાથા-૧૧૦) * (સમ્યગ્દર્શન થયા પછી) પોતે જ્ઞાયક અને પોતે યરૂપ થઇ, પોતાના આત્મા સિવાય સર્વ પરદ્રવ્યોથી પોતાનો ઉપયોગ હુઠાવી પોતાના જ્ઞાતા-દષ્ટારૂપ આત્મસ્વરૂપમાં જ એકરૂપ થઇ આત્માને પોતાના ઉપયોગનો વિષય બનાવવો, અથવા રાગ-દ્વેષને હુઠાવી, સમભાવ પ્રાપ્ત કરી, મધ્યસ્થ ભાવરૂપ આત્મામાં લીન થઇ ઉપયોગની પ્રવૃત્તિમાં સમાઈ જવું એવું જેનું પ્રયોજન છે તે સામાયિક છે. ૯૯૪.
| (શ્રી નેમિચંદ્ર, ગોમટસાર, જીવકાંડ)
*
*
*
* પરજીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને પરજીવો મને દુઃખી તથા સુખી કરે છે એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે. ૯૯૫.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૨૫૩) * તું લોક સમાન મૂઢ થઈ દેખવામાં આવતા (શરીરાદિ) પર પદાર્થનો ઉપકાર કરે છે. (હવે, તું પરના ઉપકારની ઇચ્છા છોડી દઇ પોતાના ઉપકારમાં તત્પર થા. ૯૯૬.
(શ્રી પૂજ્યપાદસ્વમી, ઇષ્ટોપદેશ, ગાથા-૩ર )
* * * * ખરેખર જેમ જળ લોહીને સારી રીતે ધૂએ છે ( સાફ કરે છે) તેમ ગૃહત્યાગી અતિથિજનોને આપેલું યથાયોગ્ય આહારાદિ દાન, ગૃહકાર્યથી સંચિત કરેલાં પાપોનો પણ ખરેખર નાશ કરે છે. ૯૯૭.
(શ્રી સમતભદ્રસ્વામી, રત્નકરંડક શ્રાવકાચાર, શ્લોક-૧૧૪) * ચેતન-અચેતનરૂપ પરપદાર્થોમાં (આત્મીયતાની મતિરૂપ) પ્રવૃત્તિને પ્રાપ્ત જીવને કર્મોનો મહાન આસ્રવ થયા કરે છે અને તેથી કર્માસ્ત્રવમાં ડૂળ્યાં રહે છે તેનો ઉદ્ધાર થતો નથી. ૯૯૮.
( શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, અધિકાર-૩, ગાથા-૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com