________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૦૧ * જો કોઇ મેરા અનેક પ્રકારને વધબંધનાદિ પ્રયોગોસે ઇલાજ નહિ કરે તો મેરે પૂર્વ જન્મોકે સંચિત કિયે અસાતા કર્મરૂપી રોગકા નાશ કૈસે હો ? ભાવાર્થ-જો મુજે વધનબંધનાદિકસે પીડિત કરતા હૈ વહ મેરે પૂર્વોપાર્જિત કર્મરૂપી રોગોકો નષ્ટ કરનેવાલા વૈદ્ય હૈ ઉસકા તો ઉપકાર માનના યોગ્ય હૈ, કિંતુ ઉસસે ક્રોધ કરના કૃતજ્ઞા હૈ. ૧૦૬O.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાવર્ણવ, સર્ગ-૧૯, શ્લોક-ર૬) * મોહથી પ્રાણીઓને શુદ્ધ આત્મસ્વરૂપની યથાર્થ પ્રાપ્તિ મુશ્કેલ છે, મોહના જયથી ક્રિયાકાંડ વગર પણ અત્યંત સુગમ છે. ૧૦૬૧.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરગિણી, અધ્યાય-૪, ગાથા-૨૩) * હે માનવો! કષાયકો કમ કરકે પંચેન્દ્રિયકે વિષયાંકા સેવન નહીં કરના. ઇસકા પથ્ય યા હિતકારી ઉપાય ઉત્તમ નિર્દોષ સમ્યગ્દર્શન હૈ. ૧૦૬ર.
( શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૩૭) * આ જનસમૂહ પોતાના કમાયેલા અનેક પ્રકારના કર્મ અનુસાર અનેક અવસ્થાઓ પામે છે. તે અજ્ઞાનીના વિકારો જોઇને યોગીનું મન ક્ષોભ પામતું નથી. ૧૦૬૩
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, સબોધ ચંદ્રોદય, શ્લોક-૪૫)
* * * * મને દીક્ષા ગ્રહણ કર્યા ઘણા વર્ષો થયા છે તથા આ મુનિ મારાથી નાના છે, તેણે આજે દીક્ષા લીધી છે એવો ગર્વ હે મુનિ! તું કદી પણ ન કર. કારણ કે વર્ષગણના મુક્તિનું કારણ નથી. ઘણા કાળના દીક્ષિત મુનિને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિયમ નથી. કારણ કે ઘણા મુનિ માત્ર ત્રણ દિવસ ચારિત્ર ધારણ કરીને મુક્ત થયા છે અને કેટલાક મુનિ દીક્ષા ધારણ કરીને અંતર્મુહૂર્તમાં જ મુક્ત થયા છે કારણ કે તેઓ વૈરાગ્યમાં, તત્પર, ધીર અને સમ્યગ્દર્શનાદિમાં દઢ હતાં. તેઓએ અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ કર્મોનો વિનાશ કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે. ૧૦૬૪.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, સમયસાર- અધિકાર, ગાથા-૭૭) * ધર્મ જ પરમરસનું રસાયણ, નિધિઓનું નિધાન, કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિ છે. વિશેષ શું કહેવું? જેઓ જિનેન્દ્રદેવે કહેલા ધર્મને પામીને દઢ શ્રદ્ધાવાળા (સમ્યગ્દષ્ટિ) થયા છે તે જ ધન્ય છે. ૧૦૬૫
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ દ્રવ્યસંગ્રહ, ગાથા-૩પ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com