________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૯૩ * મરણપર્યંત દુઃખ પ્રાપ્ત થવા છતાં જે જીવ સમ્યકત્વને નથી છોડતાં તેની પાસે ઇન્દ્ર પણ, પોતાની ઋદ્ધિના વિસ્તારની નિંદા કરતો થકો તેને પ્રણામ કરે છે. ૧૦૧૫.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૮૬) * જો તીવ્ર તપકો કિયા જાવે તો વહુ તપ સમ્યગ્દર્શન સહિત શુદ્ધ કહલાગા પરંતુ યદિ મિથ્યાત્વ સહિત હૈ તો વધુ તપ અશુદ્ધ કહા જાયગા કયોંકિ વહુ આત્માની ઔર દષ્ટિ ન રખતા હુઆ પર પુદગલકી ઓર દૃષ્ટિ લગાએ રહતા હૈ. ઇસસે મદ હો જાતા હૈ. પર પુદ્ગલીક પર્યાયમેં રત હોનેસે દુ:ખકા બીજ હી બોતા હૈ. ૧૦૧૬.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૧૬૨ )
* * * * સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે, કારણ કે તે (સમ્યગ્દષ્ટિ જીવ) સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો (યથાર્થ સ્વરૂપનો ) અભ્યાસ કરવા માટે, “આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ પર છે” એવો ભેદ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે અને પરથી-રાગના યોગથી-સર્વ પ્રકારે વિરમે છે. (આ રીતે જ્ઞાન-વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ. (૧૦૧૭).
(શ્રી અમૃતચંદ્રાર્ય, સમયસાર–ટીકા, કળશ-૧૩૬ )
*
*
*
* અધ્યાત્મશાસ્ત્રરૂપી અમૃતસમુદ્રમાંથી મેં જે સંયમરૂપી રત્નમાળા બહાર કાઢી છે તે (રત્નમાળા) મુક્તિવર્ધના વલ્લભ એવા તત્ત્વજ્ઞાનીઓના સુકંઠનું આભૂષણ બની છે. ૧૦૧૮.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૮૦) * શરીરસે પ્રીતિ કરના હૈ સો આત્માકી ઉન્નતિ સે બાહર રહના હૈં, કયોંકિ જો કોઇ શરીરને કામકે કરનેમેં જાગ રહા હૈ વહ ત્યાગને યોગ્ય વ કરને યોગ્ય, વિચારસે શૂન્ય મનવાલા હોતા હુઆ આત્મા, કાર્યમેં અપના વર્તન નહીં રખતા હૈ. ઇસીલિયે અપને આત્માને પ્રયોજનકો જો સિદ્ધ કરના ચાહતા હૈ ઉસકો સદા હી શરીરના મોહ છોડ દેના ચાહિયે, અપની ઈચ્છાકો પૂર્ણ કરનેવાલા બુદ્ધિમાન પુરુષ અપને કામકે રોકનેવાલે કાર્યમે ઉધમ નહીં કરતા હૈ. ૧૦૧૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૭૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com