________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૧૫૫
પરમાગમ ચિંતામણિ )
*શરીકે મોહમેં રંજાયમાન હોનેવાલા કર્મ જિતના કુછ કહા ગયા હૈ વહુ સબ શુદ્ધાત્મારૂપી કમલકે ભીતર અંજાયમાન હોનેસે વિલા જાતા હૈ. યહુ આત્મરંજકભાવ સ્વયં વીતરાગ વિજ્ઞાનમેં રમણતા હૈ. ૮૦૬.
1
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું – ૧૪૮)
* આગમનો જાણનાર હોવા છતાં પણ, સંયત હોવા છતાં પણ, તપમાં સ્થિર હોવા છતાં પણ, જિનોક્ત અનંત પદાર્થોથી ભરેલા વિશ્વને કે જે (વિશ્વ) પોતાના આત્મા વડે જ્ઞેયપણે પી જવાતું હોવાથી આત્મપ્રધાન છે તેને – જે જીવ શ્રદ્ધતો નથી તે શ્રમણાભાસ છે. ૮૦૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર–ટીકા, ગાથા-૨૬૪
* શરીરકે સંબંધકા યહ સ્વરૂપ હૈ જો ઘર, કુટુંબ, સર્વ સંબંધ આકાર મિલ જાતે હૈં, શ્રી જિનવચનકે ગ્રહણમેં અંતરાય પડ જાતા હૈ, શરીકે સ્વભાવમેં લય હોનેસે નરકકા બીજ બોયા જાતા હૈ, શરીકે સંબંધસે ઐસા સ્વભાવ બન જાતે હૈ જિસસે પૌદ્દગલિક પર્યાયકો હી વ કર્મકે ઉદયકો હી આત્મા માન લેતા હૈ. ઇસ અજ્ઞાન ઔર મિથ્યાત્વકી અનુમોદના કરનેસે ન૨કકે દુઃખોંકા બીજ બો દિયા જાતા હૈ. ૮૦૮.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૧૪૧–૧૪૩)
* હૈ દુર્બુદ્ધિ પ્રાણી ! જો અહીં તને કોઇ પણ પ્રકારે મનુષ્ય-જન્મ પ્રાપ્ત થઇ ગયો છે તો પછી પ્રસંગ પામીને પોતાનું કાર્ય (–આત્મહિત ) કરી લે. નહિ તો જો તું મરીને કોઈ તિર્યંચ પર્યાય પામીશ તો પછી તને સમજાવવા માટે કોણ સમર્થ થશે? અર્થાત્ કોઈ સમર્થ થઇ શકશે નહિ. ૮૦૯.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, ધર્મોપદેશામૃત, શ્લોક-૧૬૮)
* હું શિવપુરીકે પથિક! પ્રથમ ભાવકો જાન, ભાવરહિત લિંગસે તુજે કયા પ્રયોજન હૈ ? જિનભગવંતોને શિવપુરીકા પંથ પ્રયત્નસાધ્ય કહા હૈ. ૮૧૦.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૬)
* ત્રાજવાના બંને પલાં શું કહે છે? તેઓ પોતાની કૃતિથી કહે છે કે – “ જેમને ગ્રહણ કરવાની ઇચ્છા છે તેઓ ક્રમે કરી અધોગતિને પામે છે તથા જેઓને ગ્રહણ કરવાની ઇચ્છા નથી તેઓ ઊધ્વગતિને પામે છે.” ૮૧૧.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૫૪ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com