________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર )
(પરમાગમ – ચિંતામણિ * યહું એક આશ્ચર્યકી બાત હૈ કિ સજ્જન પુરુષ ચિરકાળ કે સતત પ્રયત્નસે ભી જગતકો અપને સમાન સજ્જન બનાનેકે લિયે સમર્થ નહીં હો પાતે. દુર્જન પુરુષ ઉસે શીધ્ર હી દુષ્ટ બના લેતા હૈ. ઈર્ષા નહિ કરના, દયા કરના તથા ગુણી જીવોને પ્રેમ કરના યહ સજ્જનતાકી અન્તિમ અવધિ હૈ ઔર ઈસસે વિપરીત અર્થાત્ ઇર્ષા કરના, નિર્દયી હોના તથા ગુણી જીવસે પ્રેમ નહીં કરના યહ દુર્જનતાકી અન્તિમ અવધિ હૈ. ૬૮૯.
(શ્રી જિનસેન આચાર્ય, આદિ પુરાણ, - ભાગ-૧ ( પ્રથમ પર્વ, શ્લોક-૯૧-૯૨)
* * *
* ભિન્ન દ્રવ્યનું પરિણામ ભિન્ન દ્રવ્યને પ્રાપ્ત થતું નથી – એક દ્રવ્ય બીજાં દ્રવ્યરૂપ કદી પરિણમન કરતું નથી – જો એમ ન માનવામાં આવે તો ભિન્ન દ્રવ્યોની આ સ્વદ્રવ્ય-પદ્રવ્યની વ્યવસ્થા કેવી રીતે બની શકે? બની શકે નહિ. ૬૯૦.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર-પ્રાભૃત, અધિ-૩ ગાથા-૧૬) * યધપિ સબ દ્રવ્ય એકક્ષેત્રાવગાહુકર રહતે હૈં, તો ભી શુદ્ધ નિશ્ચય ન કર જીવ કેવલજ્ઞાનાદિ અનંત ગુણરૂપ અપને સ્વરૂપકો નહીં છોડતે હૈં, પુદ્ગલ દ્રવ્ય અપને વર્ણાદિસ્વરૂપકો નહીં છોડતે, ઔર ધર્માદિ અન્ય દ્રવ્ય ભી અપને અપને સ્વરૂપકો નહી છોડતે હૈં. ૬૯૧.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૨, ગાથા-૨૫)
* * * * પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક શાયકભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો – આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, તેને (આત્માને) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) પ્રગટ કરે છે એવો અનુભવે છે; પણ ભૂતાર્થદર્શીઓ (શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવા માત્રથી ઊપજેલા આત્મ કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં આવેલા સહજ એક જ્ઞાકભાવપણાને લીધે તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. ૬૯૨.
| (શ્રી અમૃતચંદ્ર આચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૧૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com