________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચિંતામણિ )
(૧૩૫
*જૈસે ન૨કકા ઘર અતિ જીર્ણ જિસકે સેંકડો છિદ્ર હૈં, વૈસે યહ કાયરૂપી ઘર સાક્ષાત્ નકકા મંદિર હૈ, નવ હારોંસે અશુચિ વસ્તુ ઝરતી હૈ ઔર આત્મારામ જન્મમરણાદિ છિદ્ર આદિ દોષ રહિત હૈ. ભગવાન શુદ્ધાત્મા ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મમલસે રહિત હૈં, યહ શરીર મલ-મૂત્રાદિ નકસે ભરા હુઆ હૈ. ઐસા શ૨ી૨કા ઔર જીવકા
ભેદ જાનકર દેહસે મમતા છોડકે વીતરાગ નિર્વિકલ્પ સમાધિમેં હરકે નિરંતર ભાવના કરની ચાહિયે. ૭૦૪.
પરમાગમ
1
(શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ. ૨, શ્લોક-૧૪૯ )
* જે બધાય કર્મ–વિપાકને કર્મોના ફળને સદા પૌદ્ગલિક જાણે છે તે સર્વ કર્મોથી બહિર્મૂત આત્માને પ્રાપ્ત થાય છે. તેને પોતાના શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. ૭૦૫.
—
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, સંવર અધિકાર, ગાથા-૪૪)
* આત્મા પરમાત્માકે સમાન નિર્મલ ઔર વીતરાગ હૈ ઐસા જાનકર શુદ્ધસ્વભાવમેં રંજાયમાન હોના, આત્માકે દર્શન, જ્ઞાન સ્વભાવમેં મગ્ન હોના તથા નાના પ્રકાર ચારિત્ર કે આચરણમેં રુચિવાન હો જાના મનકા સંયમ હૈ. ૭૦૬.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્યસાર, શ્લોક-૫૯૪ )
***
* એમ જાણે કે ‘મોહ મારો કાંઇ પણ સંબંધી નથી, એક ઉપયોગ છે તે જ હું છું' – એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના જાણનારા મોહથી નિર્મમત્વ જાણે છે, કહે છે. ૭૦૭.
( શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૩૬) * ચોરાશીમાં ૫૨વસ્તુને સ્વ માને, તેથી આ જીવ ચિરકાળનો ચોર બન્યો છે, જન્માદિ દુ:ખદંડ પામે છે, તોપણ પરવસ્તુની ચોરી છુટતી નથી. દેખો ! ત્રણલોકનો નાથ ભૂલી નીચ પરને આધિન થયો. પોતાની નિધિ ન પિછાણી, ભિખારી બની ડોલે છે. નિધિ ચેતના છે તે પોતે જ છે, દૂર નથી. દેખવું દુર્લભ છે, દેખે તો સુલભ છે. ૭૦૮.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૩૬) * ગુરુચરણોના સમર્ચનથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને જાણતો કોણ વિદ્વાન ‘આ પરદ્રવ્ય મારું છે’ એમ કહે ? ૭૦૯.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૩૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com