________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચિંતામણિ )
(૨૭
* જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો પરિણમતો ભાસે છે તે જ મોક્ષનો હેતુ કારણ કે તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે; તેના સિવાય જે અન્ય કાંઈ છે તે બંધનો હેતુ છે કારણ કે તે પોતે પણ બંધસ્વરૂપ છે. માટે જ્ઞાનસ્વરૂપ થવાનું (જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે અનુભૂતિ કરવાનું જ આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. ૧૪૨.
પરમાગમ
1
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર– ટીકા, કળશ – ૧૦૫ ) * જે જીવ આત્માને નિરંતર કર્મથી બંધાયેલો દેખે તે કર્મથી બંધાયેલો જ રહે છે. પરંતુ જે તેને મુક્ત દેખે છે તે મુક્ત થઈ જાય છે. બરાબર છે નગરના માર્ગે ચાલે છે તે નગરમાં તે પહોંચે છે. ૧૪૩.
મુસાફર જે
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચય પંચાશત, શ્લોક-૪૮)
* અપને આત્મારૂપી કમલમેં રુચિ યા પ્રીતિ વહી કારણ હૈ, વહી કાર્ય હૈ. આત્મરુચિસે હી પ્રતીતિ ગાઢ હોતી જાતી હૈ. ચતુર્થ ગુણસ્થાનમેં જો આત્મરુચિરૂપ સમ્યગ્દર્શન હૈ વહી બઢતેં બઢતે શ્રુત કેવલી મુનિકો અવગાઢ સમ્યક્ત્વ હો જાતા હૈ. આત્મચિ હી દાતાર હૈ, આત્મચિ હી પાત્ર હૈ. આપસે આપકો મનન કરનેસે આત્માકા સ્વભાવ પુષ્ટ હોતા જાતા હૈ. આત્માકી ગાઢ રુચિકે સમાન કોઇ દાતાર નહીં હૈ. સમ્યગ્દર્શન હી આત્માનંદ પ્રદાન કરતા હૈ. આત્માકો પુષ્ટ કરતે કરતે ઉસકો સિદ્ધ બના દેતા હૈ. ૧૪૪.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧ પાનું - ૯૦) * જે મોક્ષનું કાંઈક કથનમાત્ર (કહેવામાત્ર) કારણ છે તેને પણ ( અર્થાત્ યવહા૨-રત્નત્રયને પણ) ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં ( ઘણાં ભવોમાં ) સાંભળ્યું છે અને આચર્યું (–અમલમાં મૂકયું) છે; પરંતુ અરેરે! ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને (અર્થાત્ જે સદા એક જ્ઞાનસ્વરૂપ જ છે એવા ૫૨માત્મતત્ત્વને) જીવે સાંભળ્યું – આચર્યું નથી, નથી. ૧૪૫.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર–ટીકા, શ્લોક- ૧૨૧) * નિર્મલ સમ્યગ્દર્શન કિસી દોષકી તરફ દષ્ટિ નહીં રખતા હૈ, વહ સક્લ દોષોંસે રતિ પરમાત્માકો શ્રદ્ધાપૂર્વક દેખતા હૈ. તીન પ્રકાર કે કર્મો ૫૨ દષ્ટિ નહીં રખતા હૈ. ૧૪૬. (શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૨૫૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com