________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૭
પરમાગમ – ચિંતામણિ)
* વહી શુદ્ધ યા નિશ્ચય અહિંસા કહી ગઈ છે, જહાં યહ ભાવના કી જાને કિ યહું આત્મા પરમાત્માકી જાતિ હોને સે ઉન્હીં કે સમાન શુદ્ધ હૈ. જહાં હૈ મંત્રક દ્વારા ધ્યાનમેં થિર હુઆ જાવે વહી જ્ઞાનસ્વભાવસે નિશ્ચય અહિંસા હૈ. પ૫૫.
(તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૪૩) * હે યોગી! યહુ શરીર છિદ જાવે, દો ટુકડે હો જાવે, અથવા ભિદ જાવે, છેદસહિત હો જાવે, નાશકો પ્રાપ્ત હોવે, તો ભી તૂ ભય મત કર, મનમેં ખેદ મત લા, અપને નિર્મલ આત્માકા હી ધ્યાન કર, અર્થાત્ વીતરાગ ચિદાનંદ શુદ્ધસ્વભાવ-ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મસે રહિત અપને આત્માના ચિંતવન કર, જિસ પરમાત્માને ધ્યાનસે તુ ભવસાગરકા પાર પાયગા. પપ૬.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. ૧, ગાથા-૭૨ )
* * *
* દર્શનશાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કેઃ નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન-જ્ઞાનમય છું. સદા અરૂપી છું કાંઈ પણ અન્ય પદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. પ૫૭.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૩૮) * જેમ સ્વચ્છ અને સફેદ સૂર્યકાંત મણિ અથવા સ્ફટિકમણિની નીચે અનેક પ્રકારના ડંક મૂકવામાં આવે તો તે અનેક પ્રકારના રંગ બેરંગી દેખાય છે અને જો વસ્તુના અસલ સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો ઉજ્જવળતતા જ જણાય છે, તેવી જ રીતે જીવદ્રવ્યમાં પુગલના નિમિત્તે તેની મમતાના કારણે મોહ-મદિરાનું ઉન્મત્તપણું થાય છે, પણ ભેદવિજ્ઞાન દ્વારા સ્વભાવ વિચારવામાં આવે તો સત્ય અને શુદ્ધ ચૈતન્યની વચનાતીત સુખ-શાંતિ પ્રતીતમાં આવે છે. પ૫૮.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, બંધ દ્વાર, પદ-૩૪ ) * ઉત્તમ યા નિશ્ચય ધર્મ વહી હૈ જહાંઅપને આત્માકો પરમાત્મા સાથે એક સમાન માના જાવે, જિસસે ઉત્તમ નિર્મલ શુદ્ધોપયોગ ભાવકી પ્રાપ્તિ હો સકે, રાગાદિ મલસે રહિત પરમ શુદ્ધ નિર્મલ શુદ્ધોપયોગરૂપ ભાવ હી મોક્ષકી સિદ્ધિના ઉપાય હૈ. ૫૫૯.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧ (પાનું-૨૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com