________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૧૧૧
ચિંતામણિ )
* જેઓ પરંપરાથી આત્મા અને ૫૨નો ભેદ બતાવે છે એવા ગુરુ જ દિનકર છે, ગુરુ જ હિમકરણચંદ્ર છે. ગુરુ જ દીપક છે અને તે ગુરુ જ દેવ છે. ૫૮૦
પરમાગમ
1
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧) * શ્રદ્ધાવાન જીવને આ મારા ને આ પરાયા એવા ભેદ ગુરુ વિષે કદાપિ હોતા નથી. જિનવચનરૂપી રત્નાભૂષણથી જે શોભિત છે તે બધાય ગુરુ છે. પ૮૧.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૧૦૫ )
* યહ પંચમ દુ:ખમા કાલ આકુલતામય તથા અનિષ્ટ નિમિત્તોંસે પૂર્ણ હૈ. ઈસમેં હિતકારી સમ્યગ્દર્શન શીઘ્ર નહીં ઉત્પન્ન હોતા હૈ. તો ભી જ્ઞાનકે અભ્યાસ કે બલસે આત્મહિતકારી સમ્યગ્દર્શનકા સંયોગ હોતા હૈ તબ સર્વ ભય નાશ હો જાતા હૈ ઔર કર્મોકા ક્ષય હોને લગતા હૈ અર્થાત્ સમ્યગ્દર્શનકે હોતે હી અવિપાકનિર્જરા પ્રારંભ હો જાતી હૈ. ૫૮૨.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું-૪૯ )
***
* જો ગૃહસ્થીકે ધંધેમેં રહતે હુએ ભી હૈયાહેયકો સમજતે હૈં ઔર જિનભગવાનકા નિરંતર ધ્યાન કરતે હૈં, વે શીઘ્ર હી નિર્વાણકો પાતે હૈં. ૫૮૩.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા–૧૮)
* હૈ ભવ્ય! તને બીજો નકામો કોલાહલ કરવાથી શો લાભ છે? એ કોલાહલથી તું વિરકત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવા છ મહિના અભ્યાસ કર અને જો (-તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદયસરોવરમાં જેનું પ્રતાપ-પ્રકાશ પુદ્દગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે. ૫૮૪.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર–ટીકા, કળશ-૩૪)
* કોઈ મનુષ્ય શુદ્ધ, સ્વાદિષ્ટ, સ્વચ્છ અમૃત જેવા મિષ્ટાન્ન જમતો હોય ને શત્રુ તેમાં ઝેર ભેળવી દે; તેમ હું અત્યારે સંસારથી વિરક્ત થઇને, મારા અંતરમાંધર્મરૂપી ૫૨મ અમૃતનું ભોજન લેવા તત્પર થયો છું તે વખતે તેમાં રાજ્યલક્ષ્મીના ભોગવટાનું વિષ ભેળવીને આપસ્વજનો શત્રુ કાર્ય ન કરશો. ૫૮૫.
(આચાર્ય જટાસિંહનંદી, વરાંગ ચરિત્ર, સર્ગ
-
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૨૮, શ્લોક-૧૯ )