________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪)
(પરમાગમ – ચિંતામણિ * (જીવન) તત્કાલ મરણ ભાસે તો પણ તે મરણ ન ગણાતાં વિષયોનું ગ્રહણ કરે છે. તેથી મરણ થવા કરતાં પણ ઇન્દ્રિયોના વિષયસેવનની પીડા અધિક જણાય છે, એ ઇન્દ્રિયોની પીડાથી સર્વ જીવો પીડિત બની નિર્વિચાર થઈ, જેમ કોઈ દુ:ખી માણસ પહાડ ઉપરથી પડતું મૂકે તેમ, વિષયોમાં ઝંઝાવાત કરે છે. પ૯૫.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૩, પાનું-૫૧) * મધ્યમપાત્ર જબ અપનેકો ભાવશ્રુતજ્ઞાનકા દાન દેતે હૈં તબ વહ અપનેકો આહારદાન કરતે હૈં કયોંકિ ભાવશ્રુતજ્ઞાનમેં સમયસારા જ્ઞાન હોને સે ઉનકો પરમ તૃપ્તિ મિલતી હૈ. જબ વે મધ્યમપાત્ર અપને આત્મામેં ભાવશ્રુતજ્ઞાન દ્વારા રમન કરતે હું તબ વે આનંદમય હો જાતે હૈં. યહુ સચ્ચા પાત્રદાન હૈ. ઇસ અનુપમ પાત્રદાનને સૂક્ષ્મ કર્મ કે સ્કંધ જો બંધ પ્રાપ્ત થે ઉનકી નિર્જરા હો જાતી હૈ. પ૯૬.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું – ૭૫ ) * રે જીવ! તું અજ્ઞાની – મિથ્યાષ્ટિ જીવોના દોષનો શા માટે નિશ્ચય કરે છે? –તે તો મિથ્યાદષ્ટિ છે જ; તું તારા આત્માને પોતાને જ કેમ નથી જાણતો? જો તને નિશ્ચય સમ્યકત્વ ન હોય તો તે પણ દોષવાન છો, માટે જિનવાણી અનુસાર તું દઢ શ્રદ્ધા કર. ૧૯૭.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૭૦)
*
*
*
* જો કર્મકો મેં ઉદયમેં લાકર ભોગને ચાહતા થા, વહ કર્મ આપ હી આ ગયા, ઇસસે મેં શાંતિચિત્તસે ફલ સહનકર ક્ષય કરું, યહ કોઇ મહાન હી લાભ હુઆ. ૧૯૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧ ગાથા-૧૮૩) * હે પ્રાણી! તમે જુઓ તો ખરા આ મોહનું માહાભ્ય! કે પાપવશ મોટો રાજા પણ મરીને વિષ્ટાના કીડામાં જઇને ઉત્પન્ન થાય છે અને ત્યાં જ તે રતિ માને છે – ક્રિીડા કરે છે. પ૯૯.
(શ્રી સ્વામીકાર્તિકયાનુપ્રેક્ષા, ગાથા-૬૩) * વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીથરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્મદષ્ટિ છે. ૬OO.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર ગાથા-૨૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com