________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણ)
(૧૧૭ * જિસ સંસારમેં પૃથ્વીનો ઉલટાનેમેં, આકાશ માર્ગસે ચંદ્ર સૂર્યકો ઉતાર ફેંકનેમેં, સમુદ્રક જલકો પી ડાલનેમેં તથા પર્વતકો ચૂર્ણ કરનેમેં સમર્થ પુરુષ મૃત્યુકે મુખમેં પ્રવેશ કરતે હો, વહાં દૂસરોંકી કયા સ્થિતિ હૈ? ઠીક હૈ જિસ બિલમેં વનકે સાથ પર્વત સમા જાતા હૈ ઉસમેં પરમાણુકા સમા જાના કૌન બડી બાત હૈ? ૬૧૦.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૩૮૫) * પંચમગતિ નિવાસી શ્રી સિદ્ધભગવાન પંચમજ્ઞાન કેવલજ્ઞાનકે ધારી હૈ. ઉનકા સ્વરૂપ હી ભવ્ય જીવોકો ઉનકે સમાન હોને કી શિક્ષા દેતા હૈં. વે સર્વ ભયસે રહિત હૈં, આનંદામૃતમેં રમણ કરનેવાલે વીતરાગ પરમ શુદ્ધ જિન હૈં. વે જ્ઞાનચેતનાકે ધારી આત્મિક કમલકે રસમેં રમણ કરનેવાલે જિનેશ હૈં. વે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય ચાર ચતુષ્ટયકે ધારી હૈ, તારણ તરણ જિન હૈ, મુક્તિમેં સદા રહનેવાલે હૈ. ૬૧૧.
(શ્રી તારણસ્વામી, મમલ પાહુડ, ભાગ-૨, પાનું –૧૫૮) * “પ્રભુતા” પોતાના ઘરમાં રહે છે. “દુઃખ નીચ એવા પારકા ઘરમાં રહે છે. આ પ્રત્યક્ષ રીતે વિચારીને પોતાના ચેતનઘરમાં રહો. ૬૧૨.
( શ્રી દીપચંદજી, આત્માવલોકન, પાનું – ૧૬૨ ) * જે પુરાણા કર્મોને ખપાવે છે, નવા કર્મોને આવવા દેતો નથી, ને દરરોજ જિનદેવને ધ્યાવે છે, તે જીવ પરમાત્મા થઇ જાય છે. ૬૧૩.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧૯૩) * દર્શનમોહનીયનો ક્ષય કરનારા મનુષ્યો પ્રાય: અસંયમી રહે છે અને તે સંયમને પ્રાપ્ત થતાં પ્રાયઃ મહાવ્રતોને જ ધારણ કરે છે, અણુવ્રતો ધારણ કરતાં નથી. ૬૧૪.
( શ્રી ધવલા, પુસ્તક-પ, પાનું-૨૭૭) * એક જીવ બીજા કોઈ જીવના વિષયમાં શોક કરતો કહે છે કે અરેરે! મારા નાથનું મરણ થયું. પરંતુ તે પોતાના માટે શોક કરતો નથી કે હું સ્વયં સંસાર-સમુદ્રમાં ડૂબેલો છું. સંસારમાં જીવ જેવી રીતે બીજાના વિષયમાં વિચાર કરે છે તેવી જ રીતે પોતાના માટે પણ જો વિચાર કરે તો શીધ્ર પોતાનું હિત થાય. પરંતુ જીવ પોતાના વિષયમાં ઘણું કરીને વિચાર કરતો નથી. ૬૧૬.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૃલાચાર, અનુપ્રેક્ષા-અધિકાર, ગાથા-૧૧).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com