________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૦)
(પરમાગમ - ચિંતામણિ
* હૈ જીવ! યદિ ત્ આત્માકો નહીં જાનેગા ઔર સબ પુણ્ય હી પુણ્ય કરતા રહેગા, તો ભી તૂ સિદ્ધ સુખકો નહિ પા સકતા; કિન્તુ પુનઃ પુનઃ પુનઃ સંસારમેં હી ભ્રમણ કરેગા. ૧૫૯.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૧૫ )
***
* અર્હન્ત, સિદ્ધ, ચૈત્ય, પ્રવચન, મુનિ, આર્યિકા, શ્રાવક, શ્રાવિકા અને જ્ઞાનમાં જે પુરુષ અત્યંત ભક્તિ રાખે છે તેને ઘણા જ પુણ્યનો સંચય થાય છે, (પરંતુ) તે પુરુષ કર્મનો ક્ષય કરતો નથી અર્થાત્ તે પુરુષને આ કાર્યોથી શુભ ઉપયોગ થઇને પુણ્યાસ્રવ જ થાય છે. અર્હન્તાદિકની ભક્તિ મોક્ષને માટે કારણ થતી નથી કારણ કે આ કાર્યોથી શુદ્ધોપયોગ થતો નથી. ૧૬૦.
(શ્રી કુંદકુંદ આચાર્ય, મૂલાચાર- પંચાચાર અધિકાર ગાથા-૬ર )
* સર્વજ્ઞ વીતરાગ, જેટલી શુભરૂપ વ્રત-સંયમ. તપ-શીલ-ઉપવાસ ઇત્યાદિ ક્રિયા અથવા વિષય અસંયમ ઇત્યાદિ ક્રિયા તેને એકસરખી દૃષ્ટિથી બંધનું કારણ કહે છે. ૧૬૧.
કાય
(પં. શ્રી રાજમલજી, કળશટીકા, કળશ-૧૦૩)
***
* જે મહાનુભાવ પોતાના સ્વરૂપનું ધ્યાન ન કરતાં, પંચ-પરમેષ્ઠીના સ્વરૂપનું ધ્યાન કરે છે, તેને ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ તો થાય પરંતુ કર્મોનો ક્ષય થતો નથી. ૧૬૨
( શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, અધિ. ૧, ગાથા – ૪૮)
* હૈ જિનવર! જ્યાં સુધી દેહમાં રહેલા જિનને ન જાણ્યા ત્યાં સુધી તને નમસ્કાર કર્યા; પણ જો દેહમાં જ રહેલા જિનને જાણી લીધા તો પછી કોણ કોને નમે ?
૧૬૩.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧૪૧)
* ૫૨દ્રવ્યસે દુર્ગતિ હોતી હૈ ઔર સ્વદ્રવ્યર્સ સુગતિ હોતી હૈ યહ સ્પષ્ટ (પ્રગટ) જાનો, ઇસલિયે હૈ ભવ્ય જીવો! તુમ ઇસપ્રકાર જાનકર સ્વદ્રવ્યમેં રતિ કરો ઔર અન્ય જો પરદ્રવ્ય ઉનસે વિરતિ કરો. ૧૬૪.
શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૧૬
Please inform us of any errors on rajesh@Atma Dharma.com