________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પરમાગમ ચિંતામણિ )
(૯૭
* જે પુરુષ રાત્રિના ભોજન કરે છે તે સર્વ પ્રકારની ધર્મક્રિયાથી રહિત હોય છે. રાત્રિભોજન કરનાર પુરુષમાં અને અને પશુમાં માત્ર શિંગડા સિવાય બીજો કોઇ ભેદ નથી. ૫૦૪.
-
( અમિતગતિ આચાર્ય, ધર્મ પરીક્ષા, પરિચ્છેદ ૨૦ શ્લોક-૫ ) * જે પોતાની આગલી પાછલી વાતને (ભૂત-ભવિષ્યના પરિણામને ) જાણતો નથી તે જ ભવસુખ (ઇન્દ્રિયવિષયો ) ને માટે તલસે છે; જે પોતાની આગલી પાછલી વાતને (ભૂત-ભવિષ્યના પોતાના અસ્તિત્વને) જાણે છે તે કદી સંસારની જરાપણ ચાહના કરતો નથી. ૫૦૫.
(શ્રી નેમીશ્વર – વચનામૃત-શતક, શ્લોક-૧૦૨ )
* ઇસ અનંતાતુબંધીકા વાસનાકાલ સંખ્યાત અસંખ્યાત અનંત ભવ પર્યંત ચલા જાય હૈ. એક બાર કિસી જીવ ૫૨ ક્રિયા જો ક્રોધાદિકભાવ સો અનંતકાલ તાંઈ દુઃખદાઈ હૈ, તાતેં ઇનકે ઉપજનેકા કારણ ઘટાવના, ઈનકે અભાવ હોનેકા કારણ મિલાવના, સુસંગતિયેં રહના, કુસંગતિયેં ન રહના, ઇનકે નાશકા પ્રથમ ઉપાય તો યહ હૈ, પીછે જૈસે બે તૈસે ઇનકે છોડનેકા ઉપાય કરના. ૫૦૬.
(શ્રી દીપચંદજી, ભાવદીપિકા, પાનું- ૬૨ )
* હું આત્મા ! તેં ઇચ્છિત લક્ષ્મી પ્રાપ્ત કરી લીધી છે, સમુદ્ર પર્યંત પૃથ્વી પણ ભોગવી લીધી છે અને જે વિષયો સ્વર્ગમાં પણ દુર્લભ છે તે અતિશય મનોહર વિષયો પણ પ્રાપ્ત કરી લીધા છે. છતાં પણ જો પાછળ મૃત્યુ આવવાનું હોય તો આ બધું વિષયુક્ત આહાર સમાન અત્યંત ૨મણીય હોવા છતાં પણ ધિક્કારવા યોગ્ય છે, તેથી તું એક માત્ર મુક્તિની ખોજ કર. ૫૦૭.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, અનિત્ય પંચાશત, શ્લોક-૪૦)
* તીવ્ર રોગ ઔર કઠોર દુઃખરૂપી વૃક્ષોંસે ભરે સંસારરૂપી ભયાનક વનમેં વૃદ્ધાવસ્થારૂપી શિકારીસે ડરકર નૃત્યરૂપી વ્યાકે ભયાનક મુખમેં ચલે ગયે પ્રાણીકો તીનોં લોકમેં કૌન બચા સકતા હૈ? ઉસે દિ બચા સકતા હૈ તો જન્મ મરણકા વિનાશકરનેવાલા જિનભગવાનકે દ્વારા ઉપદિષ્ટ ધર્મામૃત હી બચા સકતા હૈ. ઉસે છોડ અન્ય કોઈ નહીં બચા સકતા. ૫૦૮.
જરા
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૩૧૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
-