________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પરમાગમ ચિંતામણિ )
(૪૩
* હે યોગી! એક પરમ આત્મદર્શન જ મોક્ષનું કારણ છે. અન્ય કાંઈ પણ મોક્ષનું કારણ નથી, આમ ખરેખર તું જાણ. ૨૩૨.
-
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૧૬) * સર્વ કાર્યોમાં, શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન, આ લોક પરલોકમાં સુખ આપનાર અને સ્વાધીન હોવાથી સુગમતાથી સધાય તેવું છે. ૨૩૩.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૪, ગાથા-૧૬)
* આત્મિક પદાર્થકો હી પરમાત્મા કહા ગયા હૈ. આત્માકા મૂલ સ્વભાવ પરમાત્મારૂપ હૈ. ઈસી આત્માકે શુદ્ધ સ્વભાવમેં રમણ કરનેસે સિદ્ધિ પ્રાપ્ત હોતી હૈ. આત્મપદાર્થ હી આત્માકે સ્વરૂપકો દેખનેકો સમર્થ હૈ. મન, વચન, કાયાકી વાં પહુંચ નહીં હૈ, આત્મા સ્વસંવેદન ગોચર હૈ યહી આત્માનુભવરૂપી જહાજ ક્ષણમાત્રમેં યા એક અંતર્મુહૂર્તમેં સર્વ કર્મોકા ક્ષય કર ડાલતા હૈ. ૨૩૪.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું – ૨૧૧) * પ્રશ્ન:- જે કોઈ પણ ધ્યેય ( અર્થાત્ કોઇ પણ ધ્યાન કરવા યોગ્ય પદાર્થ )' કહેલ છે તેનો શો અર્થ છે?
-
ઉત્તરઃ પ્રાથમિક ( પુરુષ ) ની અપેક્ષાએ સવિકલ્પ અવસ્થામાં વિષય અને કષાયો દૂર કરવા માટે અને ચિત્તને સ્થિર કરવા માટે પંચ પરમેષ્ઠી વગેરે પરદ્રવ્ય પણ ધ્યેય હોય છે, પછી જ્યારે અભ્યાસના વશે ચિત્ત સ્થિર થઇ જાય ત્યારે શુદ્ધ-બુદ્ધએકસ્વભાવી નિજ શુદ્ધાત્માનું સ્વરૂપ જ ધ્યેય હોય છે. ૨૩૫.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ગાથા-૫૫ ની ટીકામાંથી )
* જેમ કમળપત્ર અને પાણી સદાય જુદા જ રહે છે તેમ શરીરના સંયોગમાં રહેલો આ આત્મા પોતાના સ્વભાવથી નિર્મળ છે અને શરીર, કર્મો તથા રાગાદિ મળથી સદા અલિપ્ત રહે છે. ૨૩૬.
(૫૨માનંદસ્તોત્ર, શ્લોક-૭)
* જિસ ૫૨માત્માકે જાને વિના અન્ય સમસ્ત જાને હુએ પદાર્થકા જાનપના ભી નિરર્થક હૈં, ઔર ઇસમેં કોઈ સંદેહ નહિ કિ જિસકા સ્વરૂપ જાનનેસે સમસ્ત વિશ્વ જાના જાતા હૈ. ૨૩૭.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, પ્રકરણ-૩૧, શ્લોક-૩૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com