________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮)
(પરમાગમ – ચિંતામણિ * પૈસા, કુટુંબ, હાથી, ઘોડા, રાજ્ય તો પોતાના કામમાં આવતાં નથી પણ સમ્યજ્ઞાન આત્માનું સ્વરૂપ છે- જે પ્રાપ્ત થયા પછી અચળ રહે છે, તે સમ્યજ્ઞાનનું કારણ આત્મા અને પરવસ્તુઓનું ભેદવિજ્ઞાન કહ્યું છે; તેથી હે ભવ્ય જીવો ! કરોડો ઉપાયો કરીને તે ભેદવિજ્ઞાનને હૃદયમાં ધારણ કરો. ૩૭).
(૫. દૌલતરામજી, છઢાળા, ઢાળ-૪, શ્લોક-૬ ) * મેં એક ચૈતન્યમયી હું, ઔર કુછ અન્યરૂપ કભી નહીં હોતા હૈં. મેરા કિસી ભી પદાર્થસે કોઈ સંબંધ નહીં હૈ યહ મેરા પક્ષ પરમ મજબૂત ઐસા હી હૈ. ૩૭૧.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વસપ્તતિ, શ્લોક-૫૪)
* * * * દયારહિત યમરાજ જો મરણસે ડરતા હૈ ઉસકો છોડતા નહીં હૈ. ઇસલિયે બેમતલબ ડર ન કર. અપના ચાહા હુઆ સુખ કભી નહીં પ્રાપ્ત હોતા હૈ ઈસલિયે તૂ ઇસ સુખકી ઈચ્છા ન કર. જો મર ગયા નષ્ટ હો ગયા ઉસકા શોચ કરને પર લૌટકર નહીં આતા હે ઇસલિયે બેમતલબ શોક ન કર. સમજકર કામ કરનેવાલે વિદ્વાન બે મતલબ કામ કિસલિયે કરેંગે ? ૩૭ર.
(શ્રી અમિગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૭૩)
* * * * ઘણો લાંબો સમય અતિચાર રહિત જ્ઞાન-દર્શન-ચારિત્ર વિશે પ્રવૃત્તિ કરીને પણ કોઈ પુરુષ મરણ સમયે ચાર આરાધનાનો વિનાશ કરીને અનંત સંસારી થતાં ભગવાને જોયેલ છે માટે મરણ સમયે જેમ આરાધના બગડે નહિ તેમ યત્ન કરો. ૩૭૩.
(શ્રી શિવકોટિ આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૫ ) * (સંસારસે વૈરાગ્ય હોને પર ચક્રવર્તી સોચતા હૈ કિ) યહુ ચક્રવર્તીકા સામ્રાજ્ય કુખ્તારહી જીવનીકે સમાન હૈ કયોં કિ જિસ પ્રકાર કુખ્તાર અપના ચક્ર (ચાક) ઘુમાકર મિટટીસ બને હુએ ઘડે આદિ વર્તનોંસે અપની આજીવિકા ચલાતા હૈ, ઉસી પ્રકાર ચક્રવર્તી ભી અપના ચાક (ચક્રરત્ન) ઘુમાકર મિટ્ટીસે ઉત્પન્ન હુએ રત્ન યા કર આદિસે અપની આજીવિકા ચલાતા હૈ– ભોગોપભોગકી સામગ્રી લુટાતા હૈ ઈસલિયે ઈસ ચક્રવર્તી કે સામ્રાજ્ય કો ધિક્કાર છે. ૩૭૪.
(શ્રી જિનસેન આચાર્ય, આદિ પુરાણ, ભાગ-૨, શ્લોક-૨૩૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com