________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૬૬ )
(પરમાગમ – ચિંતામણિ
* જેમ મોહથી મત્ત મન, કંચન અને કામિનીમાં ૨મે છે તેમ જો પોતાના શુદ્ધ આત્મામાં (૨મે તો ) મોક્ષ સમીપ શીઘ્ર શું ન આવે? મુક્તિ સમીપવર્તી કેમ ન થાય?
૩૬૦.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૨, ગાથા-૧૭ * ઇન્દ્રિયસુખના ભાજનોમાં પ્રધાન દેવો છે; તેમને પણ ખરેખર સ્વાભાવિક સુખ નથી; ઉલટું તેમને સ્વાભાવિક દુઃખ જ જોવામાં આવે છે; કારણ કે તેઓ પંચેન્દ્રિયાત્મક શરીરૂપ પિશાચની પીડા વડે પરવશ હોવાથી ભૃગુપ્રપાત ( એટલે કે અતિ દુ:ખથી કંટાળીને આપઘાત કરવા માટે પર્વતના નિરાધાર ઊંચા સ્થાન પરથી ખાવામાં આવતી પછાટ) સમા મનોજ્ઞ વિષયો તરફ ધસે છે. ૩૬૧.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર–ટીકા, ગાથા-૭૧ )
* હું આત્મન્ ! તેં જિસ પ્રકાર કામકે બાણોંસે પીડિત હોકર સ્ત્રીકે સંયોગસે પ્રાપ્ત હોનેવાલે સુખકે વિષયમેં અપને ચિત્તકો કરતા હૈ ઉસી પ્રકાર યદિ મુક્તિ કે કારણભૂત જિનેન્દ્રકે દ્વારા ઉપદિષ્ટ મત્તકે વિષયમેં ઉસ ચિત્તકો કરતા તો જન્મ, જરા ઔર મરણકે દુઃખસે છૂટકર કિસ કિસ સુખકો ન પ્રાપ્ત હોતા- સબ પ્રકા૨કે સુખકો પા લેતા. ઐસા ઉત્તમ સ્થિર બુદ્ધિસે વિચાર કરકે ઉકત જિનેન્દ્રકે મતમેં ચિત્તકો સ્થિર કર. ૩૬૨.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક ૪૦૬
***
* જેટલો અનુરાગ વિષયોમાં કરે છે મિત્ર, પુત્ર, ભાર્યા અને ધન શરીરમાં કરે છે તેટલી રુચિ- શ્રદ્ધા-પ્રતીતિભાવ સ્વરૂપમાં તથા પંચપરમ ગુરુમાં કરે તો મોક્ષ અતિ સુગમ થાય. જેમ સંધ્યાનો લાલ સૂર્ય અસ્તતાનું કારણ છે તથા પ્રભાતની સંધ્યાની લાલાશ સૂર્યોદયને કરે છે. તેમ વિવિધ પરમગુરુ વિના શરીરાદિનો રાગ કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે અને પંચપરમગુરુનો રાગ કેવળજ્ઞાનના ઉદયનું કારણ છે. એવો પંચપરમગુરુ-રાગ છે. ૩૬૩.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૯૩) કરનેવાલે બુદ્ધિમાનોંકો સંસાર, ભોગ
* કર્મરૂપી શત્રુઓંકો પકડનેકી ઈચ્છા ઔર શ૨ી૨મેં વૈરાગ્ય બડી બુદ્ધિમાનીકે સાથ સદા ભાવના યોગ્ય હૈ. ૩૬૪.
(શ્રી કુલધર આચાર્ય, સારસમ્બુચય, શ્લોક- ૧૨૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com