________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર)
(પરમાગમ – ચિંતામણિ * જેમ કોઇ મહાન દરિદ્રીને અવલોકનાત્ર ચિંતામણિની પ્રાપ્તિ થાય છતાં તે ન અવલોકે તથા જેમ કોઇ કોઢીયાને અમૃતપાન કરાવવાં છતાં પણ તે ન કરે, તેમ સંસાર પીડિત જીવને સુગમ મોક્ષમાર્ગના ઉપદેશનું નિમિત્ત બને છતાં તે અભ્યાસ ન કરે તો તેના અભાગ્યનો મહિમા કોણ કરી શકે? તેનું તો હોનહાર જ વિચારી પોતાને સમતા આવે. ૩૩૯.
( શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગપ્રકાશક, અધિકાર-૧ પાનું – ૨૩) * જે ભવ્ય પ્રાણી ભક્તિથી જિનભગવાનના દર્શન, પૂજન અને સ્તુતિ કરતા રહે છે તે ત્રણે લોકમાં પોતે જ દર્શન, પૂજન અને સ્તુતિ યોગ્ય બની જાય છે. અભિપ્રાય એ છે કે તે પોતે પણ પરમાત્મા બની જાય છે. ૨૪૦.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ઉપાસક સંસ્કાર, શ્લોક-૧૪) * ત્યાં સુધી પંચપદની સેવા હોય છે જ્યાં સુધી જિનપદની સેવા ન હોય. જિનપદની સેવા હોતા પોતે જ પંચપદદેવ છે. પંચપદોને વિચારતાં અને ધ્યાવતાં નિજપદની શુદ્ધિ થાય છે. નિજપદની શુદ્ધિ થતાં નિજપદ ભવજળથી પાર થવા માટે જહાજ છે. ૩૪૧.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, અનુભવદોહા ને, ૧૩ ૧૪)
* * * * પંચપરમેષ્ઠીકી વંદના, અપને અશુભકર્મકી નિંદા, ઔર અપરાધોંકી પ્રાયશ્ચિતાદિ વિધિસે નિવૃત્તિ, યે સબ જો પુણ્યક કારણ , મોક્ષકે કારણ નહીં હૈં, ઇસલિયે પહલી અવસ્થામે પાપકો દૂર કરનેકે લિયે જ્ઞાની પુરુષ ઇનકો કરતા હૈ, કરાતા હૈ. ઔર કરતે હુએકો ભલા જાનતા હૈ. તો ભી નિર્વિકલ્પ શુદ્ધોપયોગ અવસ્થામું જ્ઞાની જીવ ઈન તીનોમસે એક ભી ન તો કરતા હૈ. ઔર ન કરતે હુએકો ભલા જાનતા હૈ. ૩૪૨.
( શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૬૪) * હે જિનેન્દ્રભગવાન ! આપ હમારે સાથે મિલકર મુક્તિપુરીકો ન ચલાગે ? અર્થાત્ જબતક હમ મુક્તિકે નિકટ ન પહુચે આપકા આલંબન વ આપકી ભક્તિ વ આપકે સ્વરૂપકા ધ્યાન આવશ્યક હૈ. ઉસ મુક્તિ મિલનેસે જિસકા અનાદિસે સંબંધ હૈ વે કર્મ ક્ષય હોય જાતે હૈં ઐસા જિનેન્દ્રકા ઉપદેશ હૈ. જો આનંદ સહિત મુક્તિકા ધ્યાન કરતે હૈં વે અનંત કર્મોકો જીત લેતે હૈ, ૩૪૩.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨ પાનું – ૧૫૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com