Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
પૂર્ણ થયા પછી કિકિરણોદ્ધામાં પ્રવેશ કરે છે. તે કાળમાં વરતે આત્મા સંજવલન ચારે કક્ષાની દ્વિતીય સ્થિતિમાં રહેલા દલિકેની કિઠ્ઠિઓ કરે છે. અપૂર્વ સ્પદ્ધક અને કિષ્ટિનું સવરૂપ પહેલાં આપ્યું છે તે પ્રમાણે સમજવું. જે કિદિએ થાય છે. તે પરમાર્થથી તે અનંત છે, તે પણ દરેક કષાયની ત્રણ ત્રણ કલ્પીને છૂત જાતિભેદની અપેક્ષાએ બાર કિદિએ કલ્પી છે.૧ ધના ઉદયે શ્રેણિના આરંભનાર આશ્રય આ પ્રમાણે સમજવું. જયારે માનના ઉદયે શ્રેણિનો આરંભ કરે ત્યારે સ્ત્રીવેદ કે નપુંસકવેદને ઉદયે શ્રેણિ આરજનાર જે રીતે પુરૂષને ક્ષય કરે, તે રીતે ઉદ્વલન વિધિથી કેને ક્ષય કરે છે. ધને ક્ષય થ એટલે શોષ માનાદિ ત્રણની પૂર્વકમે નવ કિઠ્ઠિઓ કરે છે. માયાના ઉદયે શ્રેણિ સ્વીકારે તે દ્વેષ અને માનને ઉકલન વિધિથી ક્ષય કરે, એટલે શેષ માયા અને લેભની પુર્વક્રમે છે કિઠ્ઠિઓ કરે, અને જે લેભના ઉદયે શ્રેણિને સ્વીકાર કરે તે ક્રોધાદિ ત્રણેને ઉકલન વિધિથી ક્ષય કરે, એટલે માત્ર લોભનીજ ત્રણ કિષ્ટિ કરે છે. આ પ્રમાણે કિક્રિઓ કરવાને વિધિ છે. કિષ્ટિ કરવાને કાળ પૂર્ણ થાય ત્યારે ક્રેધના ઉદયે જે શ્રેણિને સ્વીકાર કર્યો હેય તે કંધની દ્વિતીય સ્થિતિમાં રહેલ પ્રથમ કિષ્ટિના દલિકને ખેંચીને તેની પ્રથમ સ્થિતિ કરે, અને તેને ત્યાં સુધી વૈદે કે તેની સમયાધિક આવલિકા શેષ રહે. ત્યારપછીના સમયે આ સ્થિતિમાં રહેલ બીજી કિટ્રિના દલિકેને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને વેદે, તે પણ તેની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી દેપ્રથમ ક્રિટ્ટિની જે એક આવલિકા શેષ રહી છે, તેને બીજી કિદિના વેદાતા દલિકે સાથે સ્વિમુક સંક્રમવડે સંક્રમાવી અનુભવે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી ક્રિદિના દલિને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને તે કિક્રિઓને અનુભવ કરે. તેને પણ પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી દે. પહેલી અને બીજી કિષ્ટિની જે એક એક આવલિકા શેષ રહે છે તે અનુક્રમે બીજી અને ત્રીજી કિદિના દાતા દલિમાં સ્વિબુક સંક્રમવડે સિંધમી ભોગવાઈ જાય છે, અને ત્રીજી કિષ્ટિની જે એક આવલિકા શેષ રહી તે માનની પ્રથમ કિષ્ટિ સાથે સિનબુક સંક્રમવડે અનુભવાય છે. આ ત્રણે કિદિને એટલે કાળ વેટ છે, તેટલા કાળમાં બીજી સ્થિતિમાં રહેલ દલિકને ગુણસંક્રમવડે સમયે સમયે અસંખ્ય ગુણ-વૃદ્ધિએ સંજવલન માનમાં સંક્રમાવે છે. ત્રીજી સિદ્ધિ દવાને જેટલે કાળ છે તેના ચરમ -સમયે સંજવલન ધના બધા ઉદય અને ઉદીરણા એ ત્રણેને એક સાથે વિચ્છેદ થાય છે. -સત્તામાં પણ સમયપૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જ શેષ રહે છે. બીજું રહેતું નથી સારણ કે સઘળું માનમાં સંક્રમાવી ખલાસ કર્યું છે. જે સમયે ધના બધ ઉદયને
૧ ક્રોધાદિ દરેકની અન તી કિદિઓ છતાં એક એકની ત્રણ ત્રણ કલ્પી અહિં બાર કિદિ કહી છે. તે એવી રીતે કે જન્ય રસવાળા કિથિી ચડતાં ચડતા રસવાળી કેટલીક કિદિએને પહેહિમા, ત્યાથી ચડતા ચઠના રસવાળી કેટલીક બીજીમાં, ત્યાંથી છેલ્લી કિષ્ટિ સુધીની કિઓિ ત્રીછમાં. આ પ્રમાણે બધી કિઓિને ત્રણ વિભાગમાં વહેચી નાખે છે. વધારે રસવાળી કિદિને વિભાગ પહેલો ઉદયમાં આવે. અલ્પ અલ્પ રસવાળી કિઓિને વિભાગ પછી પછી ઉદયમાં આવે કારણ કે ઉતરતર આત્મા વિશુદ્ધ પરિણામી હોય છે એમ લાગે છે.