________________
૧૮
ભારતધર્મ
મને નહિ, એને માટે તે સફળ ઉપાય કરવા પડે.
"
રાજકાજમાં તા ચતુરાઇ જેએ, અને આપણા દેશમાં આપણે માટે તા બહુજ જરૂરની છે. અમારી અમુક ઈચ્છા છે અને એ ઇચ્છા કઇ અન્યાયભરી નથી, એમ કહેવાથી જ કઈ દુનિયામાં કામ થઈ જતુ નથી,ચારી કરવા તા જતાજ નથી; માત્ર સાસરે જવા નીકળીએ ને મામાં તળાવ આવે ત્યારે ‘હું તે સામે પાર ચાલીનેજ જવાના ' એવી પ્રતિજ્ઞા કરીને એની પાસે બેસી રહીએ, તે ગમે એટલી ઈચ્છા કરીએ તા પણ સાસરે પહોંચાય નહિ. એ તા તળાવના ચક્રાવા ખઇને જવુ' પડે. સરકારનું ઘર તે આપણું સાસરૂં, ત્યાં રસરાટલી થાળીમાં પીરસાએલી આપણી વાટ જૅઈને બેઠી છે. માનાં સકટ ને વિઘ્ના ચતુરાઈથી વટાવીને પાર નીકળી શકીએ તે તે સરોટલી જમી શકીએ. જ્યાં એળગી જવાય એવુ હાય ત્ય એળગી જઈએ, જ્યાં ના આળ ગાય એવુ હોય ત્યાં આંખ રાતી કરવાથી કંઈજ વળે નહિ. એ તા ચતુરાઇથી ચઢાવા ખાઈ ને નીકળી જવું પડે.
ડીપ્લે મસીને અથ કપટકળા થાય છે, એમ સમજ વાનું કારણુ નથી. એને અથ એટલેાજ કે પેાતાના હૃદયની વૃત્તિમાં અચળ રહીને કામના નિયમ ને સયમ જાણી લઇ લાગ સાધવા.
પશુ આપણે એમ કરતા નથી. આપણે કામ પાર પાડી શકીએ કે ના પાડી શકીએ, પણ આપણા મત છેડી શકતા નથી. એથી આપણુ અજ્ઞાન અને અવિવેક મહાર પડી જાય છે, અને વળી એ પણ જણાઇ જાય છે કે આપણે કામ કરવા કરતાં ફાલાહલ મચાવી તાળીઓ પાડવાનું, વાહવાહ કહેવરાવવાનુ` તે મનની ખળતરા કાઢવાનું વધારે ઈચ્છીએ છીએ, આવે. એકાદ પ્રસંગ મળતાં આપણે એટલ તા ખુશ થઈ જઈએ છીએ કે એથી કામને કેટલું' નુકસાન થાય છે એ તા આપણે ભૂલીજ જઈએ છીએ. સરકાર કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com