________________
સમાજ
-
-
-
-
-
સમાજ સમતોલ રહે, ધક્કા ધક્કી કરીને એક બાજુ ભરી કાઢે ને બીજી બાજુ ખાલી કરી દે, એવું થાય નહિ. સૌ પોતપોતાના આદર્શનું રક્ષણ કરે ને પિતાપિતાનાં કામ કરી ગૌરવ માને.
પણ કમને એક પ્રકારને વેગ હોય છે; એ વેગે કરીને તે પિતાનું પરિણામ ભૂલી જાય. ત્યારે કર્મ પિતેજ પિતાનું લક્ષ્ય બની જાય. માત્ર કમના વેગના માં પિતાને છેડી દેવામાં સુખ પડે કર્મનું ભૂત કમના ઉપર ચઢી બેસે.
માત્ર એટલું જ નહિ, પણ કર્મ કરવું એ જ જ્યારે છેવટને હેતુ થઈ પડે ત્યારે ઉપાયો વિચાર કરવાને વિવેક મા જાય. સંસારની સાથે, આવી પડેલા પ્રસંગની સાથે કામ કરનારાએ અનેક પ્રકારે ગ રાખ ઘટે.
તેથી જે સમાજમાં કર્યું છે, તે સમાજમાં કર્મને નિયમમાં રાખવા અંકુશની જરૂર છે. આંધળું કર્મ મનુષ્ય ત્વની ઉપર ચઢી ન બેસે એવી તજવીજ રાખવી જોઈએ. કામ કરનારને બરાબર રસ્તે દેખાડવા માટે, કર્મના કલાહલની મધ્યે શુદ્ધ સૂર બરાબર અચળ રાખવાને માટે, એવા એક દળની જરૂર છે, કે જે બને ત્યાંસુધી પિતાને કર્મ અને સ્વાર્થમાંથી મુક્ત રાખી શકે. એ દળ તે બ્રાહ્મણ સમાજ.
એ બ્રાહ્મણ સમાજ જ સાચી રીતે સ્વાધીન છે. તેઓ જ સાચી રીતે સ્વાધીનતાના આદશને નિષા રાખીને અને કઠણ તાપ સહીને પણ સાચવી શકશે. સમાજ એમને એ જ અવસર આપે, એ જ સામર્થ્ય આપે, એ જ માન આપે. એમની મુક્તિ તે સમાજની જ મુક્તિ. તેઓ જે સમાજમાં પિતાને મુક્તભાવે રાખી શકે, તે સમાજને શુદ્ર પરાધીનતાને કશો ભય નથી, કશી વિપદ નથી. બ્રાહ્મણ-અંશની મળે તે સમાજ સદા પોતાના મનની, પિતાના આત્માની સ્વાધીનતા મેળવી શકે. આપણા દેશનું હાલનું બ્રહ્મમંડળ જે દઢભાવે, ઉન્નતભાવે, સાવધાનભાવે સમાજના આ પરમ ધનનું રક્ષણ કરે, તે બ્રાહ્મણનું અપમાન સમાજ કદી પણ થવા દે નહિ. ન્યાયાધીશના મેંમાંથી કદી એવા શબ્દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com