________________
શાહીવાદ
૨૩૭
દળમાં ખેંચવા જતાં પિતાને સવાર્થ પણ થોડોઘણો ન છેડાય, તે એનું મન મેળવી લેવાય નહિ. તેથી એવે ઠેકાણે મધ પણું ઢળવું પડે. ને તેલ પણ ઢળવું પડે; એમ કર્યા વિના ચાલે નહિ.
ઈંગ્લાંડનાં સંસ્થાને એજ આ વાતનું દષ્ટાન્ત. ચેતત હૃદયં મમ તત્ત્વ દૃયતા એવા એવા અનેક મંત્ર સંસ્થાનેના કાનમાં એ કુકયે જાય છે, પણ માત્ર મંત્રથી એ કંઈ ભેળવાઈ જાય એવાં નથી. એ તે રૂપિયા-આના-પાઈના હિ સાબ ગણ જુએ છે.
હતભાગીઓ જે આપણે તેને વારો આવે ત્યારે તે કઈ મંત્રની પણ જરૂર પડતી નથી, ને રૂપિયા આના પાઈની તે વાત જ શી !
આપણે વારે આવે ત્યારે તે એજ વિચારવાનું કે, જાતિને પ્રશ્ન વિચારો ત્યારે તે ભેદબુદ્ધિ ચાલે, શાહીવાદને વિચાર કરે ત્યારે એવી બુદ્ધિ વિપરીત કહેવાય. આથી એવી ભેદબુદ્ધિનાં જે સી કારણ હોય એને ઉખાડી નાખવાં જ ભલાં.
ત્યારે એ કારણ ઉખાડવા માટે એ પણ કરવું જોઈએ કે, દેશના જુદા જુદા પ્રાંતમાં જે એક પ્રકારની એકતા જામવા માંડી છે તેને જામવા દેવી નહિ. એ એકતા જે તૂટી-ફૂટીને ટુકડા થઈ જાય તે પછી દેશને કબજે કરવામાં બહુ મુશ્કેલી પડે નહિ.
ભારતવર્ષ જેવા આવડા મોટા દેશને એક કરી દેવામાં મોટું ગૌરવ છે. એને જાણી જોઈને તેડી નાખવાથી અંગ્રેજના જેવી અભિમાની જાતિનેજ લાજ લાગે.
પણ શાહીવાદના મંત્રથી એ લાજ દૂર થઈ જાય. બ્રિટિશ સામ્રાજ્યમાં મળી જવાથી ભારતવર્ષને જે લાભ જ છે, તે એ મહાહને કારણે ઘંટીમાં દળીને એને લેટ કર એજ મનુષ્યત્વ !
ભારતવર્ષના કોઈ પ્રાન્તમાં તેની પિતાની શક્તિને એકઠી થવા ન દેવી એ તે અંગ્રેજ સભ્ય નીતિને હિસાબે જરૂર લાજ લાગે; પણ જે શાહીવાદને મંત્ર ભણીને એ કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com