________________
૨૦૦
ભારતમ
ભારતવષ ની ચંચળતા માટે જે વરાળ કાઢી છે, તેમાં આખા ભારતવર્ષના જ વાંક કાઢયા છે, ને અભિપ્રાય આપ્યા છે કે, છાપાં બધાં બંધ કરી નાખા; સુરેન્દ્ર બેનરજી, બિપિન પાલ એ સૌને 'ધનમાં નાખેા, દેશને 'ડા પાડવાના આટલા આજ ઉપાય જેએની કલ્પનામાં સહજે આવે ને વિનાસકાચે જણાવે એવા માણસે આપણા રાજકારભારમાં મેટી પદવીએ બિરાજે એજ શું દેશનુ લેાહી ગરમ કરી નાખવાને માટે અસ નથી ? અંગ્રેજના શરીરમાં જોર છે માટે શું માનવપ્રકૃતિની એણે અવગણના કરવી ઘટે છે ? ભારતવર્ષની ચંચળતા દૂર કરવા જતાં ભારતનુ પેન્શન ખાતે ઇલિયટ પેાતાના જાતભાઇને શું એક પણ શબ્દ કહેવાના નહિ ? જેમના હાથમાં સત્તા છે, તેમને કમજે રાખવાની તેા વાત નહિ, ને જે બિચારા સ્વભાવથી જ બિચારા છે, તેમને જ માટે શમ, દમ, નિયમ, સચમ બધી વ્યવસ્થા ! તેણે લખ્યું છે કે, ભારતવષ માં કેાઇ ગેારાના શરીર ઉપર જે હાથ ઉપાડે તે કાઇ દિવસ એમ ને એમ છૂટી ન જાય એ માટે બહુ સાવધાન રહેવાની ખાસ જરૂર છે. ત્યારે જે પણગારા માણસ ભારતવાસીનાં ખૂન કરીને માત્ર દંડ ભરી છૂટી જાય છે અને ન્યાય ઉપર કાયમનું કલક આંકી જાય છે, તથા ભારતવાસીનાં હૃદય બાળ્યા કરે છે તેને માટે સાવધાન રહેવાની કશી જરૂર નહિ ? અળને અભિમાને આંધળી બનેલી આવી ધબુદ્ધિ વિનાની સ્પર્ધાથીજ ભારતવર્ષમાં પાશ્ચાત્ય રાજ્ય અને પાશ્ચાત્ય પ્રજા શુ ભ્રષ્ટ થતી નથી ? નબળેા બિચારા લાહીમાંસ સુધી બળી જાય, તેવે સમયે પણ સરકારને લાલ ચેાળ આંખવાળા પિનલ કેાડ એકલે જ ભારતવર્ષમાં શાન્તિ સ્થાપી શકે એવી શક્તિ ભગવાને સરકારનાં હાડકાંમાં આપી નથી. સરકાર જેલમાં નાખી શકે, ફાંસીએ ચઢાવી શકે; પણ પેાતાને હાથે અગ્નિકુંડ સળગાવી મૂકે, પછી લાત મારીને તે હેાલવી શકે નહિ. જ્યાં જેલની જરૂર જ માની છે ત્યાં તે પછી ગમે તે રાજા હુાય તે તેને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com