________________
ભારતધામ
~
~~
~
દે છે? તારો ચહેરે દેખીને મને પણ તને ખાઈ જવાની ઈચ્છા થઈ જાય છે. ”
પૃથ્વીમાં અશક્તને ન્યાય મળે, રક્ષણ મળે એવી વ્યવસ્થા તે દેવતા પણ કરી શકે નહિ. ભારતની મંત્રસભાથી લઈને પાર્લામેન્ટ સુધી માથું ખંજવાળતા રખડી મરે, પણ એથી કંઈ વળે નહિ. સાધુ ઈચ્છા અહી અશક્ત છે. દુબળતાની સંગતથી કાયદે પણ દુર્બળ થઈ જાય, પોલીસ તેને ભયરૂપ થઈ પડે અને જેને રક્ષણકર્તા કહી દાવે કરીએ છીએ, તે પિતે જ પોલીસને ધર્મને બાપ થઈને ઉભું રહે.
બીજી બાજુએ પ્રજાની દુબળતા ટાળવી એ આપણા રાજકર્તાઓની વર્તમાન રાજનીતિની વિરુદ્ધ છે. પોલીસ કમીશનમાં બેસી એક દિવસ ધર્મ બુદ્ધિને જેરે જેણે પિલીસને અત્યાચારી કહી કડવાં વેણ કહ્યાં હતાં, તેણે જ લાટ સાહેબની ગાદી ઉપર બેસીને કમબુદ્ધિને જેરે એજ પોલીસના વિષદંતને જરા આઘાત લાગતાં અસહ્ય વેદનાથી આંસુ વર્ષાવ્યાં. તેનું કારણ બીજું કંઈ પણ નહિ, પરંતુ બીજાના હાથમાંથી દુર્બળની રક્ષા કરવા જતાં એ પિતાના ચતુમુખને માટે પણ કંઈક સપ્ત થઈ જશે એ શંકા તેના પેટમાંથી ખસતી નથી. તેવા સુધારવા
માટે દેશના જમીનદારને કહું છું કે, હતભાગ્ય રૈયતને પારકાના હાથમાંથી અને પિતાના હાથમાંથી છોડાવવા
ગ્ય રીતે શિક્ષિત, સુસ્થ અને શક્તિશાળી કરશે નહિ તે કાયદે કે અનુકૂળ રાજશક્તિ એમનું રક્ષણ નહિ કરી શકે. એમને દેખીને સૌની જીભ સળવળે છે. એ રીતે દેશના મોટા ભાગના લેકને જે જમીનદાર, મહાજન, પોલીસ, મુકી ને ન્યાયખાતાના લોક, જેને ફાવે તે મારી જાય કે મારી શકે, ત્યારે દેશના લેકને માણસ થતાં ન શીખવાય તે રાજા થતાં શી રીતે શીખવાશે ?
અંતે, વર્તમાનકાળમાં આપણે દેશને જે સર્વ દઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com