________________
પ્રવેશ ૧ લો
૩૭
પહેલે નાગરિક–અલ્યા ભાઈ ! હું બેલે છે ! આપણે બેઉ જણ એકજ મહેલામાં પાણી કઈ દહાડે કેઈની પણ છૂપી વાત મેં જાહેર કરી દો જાણે છે? હા, તમારા ભાઈને જૈ બેદતાં ધનને શરૂ જડ્યો-તે વાત મેં સૌને કહી દીધી તેનું કારણ તો જાણે જુદું હતું. તમને કયાં ખબર નથી?
બીજે નાગરિક–જાણું છું તેમાં તે તમને કહું છું કે, કેઈને કહે નહિ તે કહું. જે વાત ફૂટી તે આપણું સૌની સવાર થઈ ગઈ જ જાણજો.
ત્રીજે નાગરિક–વિરૂપાક્ષ! તમે આવા ચતુર થઈને પૂછતા શું હશે ? મરતા સુધી અમુક વાતને છૂપી રાખવાનું વળી કેણુ માથે લે ? કેઈ દહાડો પણ ભૂલ થઈ જાય અને આપણે બધા આફતમાં સપડાઈ જઈએ એ સંભવ તે છેજ, છતાં શા વાસ્તે જાણી જોઈને બળતામાં પગ મૂકવા જેવું કરે છે?
વિરૂપાક્ષ–એ તે વાત નીકળી ત્યારે મારાથી કહેવાઈ ગયું. અને ત્યારે, વાત અહીંથી જ પડતી મૂકીએ. હું કાંઈ નિષ્ણાજન બેલી નાખું એવું નથી. એ તે તમે પૂછ્યું કે રાજા શામાટે દર્શન આપતા નથી? ત્યારે મારે કહેવું પડયું કે રાજા રૈયતથી અદશ્ય રહે છે તેમાં કાંઈક ભેદ છે.
પહેલા નાગરિક–વિરૂપાક્ષ! ત્યારે સ્ત! હવે કહી જ નાખ ને!
વિરૂપાક્ષ–તમે બધા મારા મિત્ર છે-લક નથી. તમને કહેવામાં કશી હરકત નથી. તમારાથી છુપાવવાનું કાંઈ કારણ નથી. ( ધીમે સાદે બોલે છે ) રાજા બહજ કરે છે. તેથી તે તેને પોતાનું મોઢું બતાવવા ઈચ્છતા નથી.
પહેલે નાગરિક–એમ બાબત છે ત્યારે ! એવું કાંઈક હોવું જ જોઈએ. મને એમ પહેલેથી જ મનમાં સંદેહ રહેલે, કે જે છે તે દરેક દેશમાં લેકે રાજાને જોતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com