________________
૩૪
અધારા રંગમહેલના રાાં
માફ કરો. હું ગરીબ માણસ છું. કહે। તા તમારી સેા સે વાર માફી માગુ', તમે કહેા તે કરવા તૈયાર છું. તમે કહેતા હા તે આધેા ખસી જાઉં-અરે ! તમે કહેા તેટલા વેગળા જઈને ઉભેા રહું.
બીજો ચાપદાર્– બહુ સારૂ, ત્યારે અમારે એટલુંજ જોઈએ છે. રાજાની સ્વારી હમણાંજ આવી પહેાંચશે. માટે તમે અધા રસ્તાની એક બાજુએ હારબંધ ઉભા રહેા. અમે હવે અહીથી આગળ રાજાની સ્વારીને માટે રસ્તા ખુલ્લા કરી દેવા જઇએ છીએ.
( તેઓ જાય છે ) મીત્તે નાગરિક—ભાઇ કુંભ ! તારી જીભ તને કાઇ દિવસ ફ્રાંસીને માંચડે ચઢાવશે.
કુંભ—દોસ્ત માધવ! વાંક મારા નસીબના છે; એમાં મારી જીભ ખિચારી શું કરે ? પેલા બનાવટી રાજાની આગળ હુ' એક અક્ષર પણ વાંકાચૂ'કે એલ્ચા ન હતા, તે દિવસે પણ મેં મારા ભેાળપણથી ઉત્પન્ન થએલા આત્મવિશ્વાસને લીધે મારે હાથે મારા પગ ઉપર કુહાડો માર્યો હાત તે મને કાઈ ત્યાં અટકાવનાર ન હતું. આજે હવે ખરેખર રાજા આવે છે ત્યારે મારી જીભડી રાજદ્રોહથી ભરેલાં વચન ભભડી ઉઠે છે. એ નસીબના નિહ તેા કેાના વાંક ?
માધવમે તે। એવી શ્રદ્ધા કેળવી છે કે, રાજા સાચે! હાય કે અનાવટી હાય, પણ રાજાનું નામ ધારણ કરીને કેાઇ આપણી આગળ આવે તે તેની આજ્ઞા આપણે માનવીજ જોઇએ. રાજાઓની વાતમાં આપણે શું સમજીએ ? આપણી અકકલની તે શું શુજાશ કે તેને વિષે અભિપ્રાય માંધવાનું સાહસ કરીએ? એ તા અધારામાં પથ્થર ફૂંકવા જેવુ કામ છે. આપણે પથ્થર ફેક્યા જ જવું. કાઇ દહાડા પણ ખરી જગ્યાએ એકાદ પથ્થર વાગ્યા વિના નહિ રહે. તેથી મારી ધારણા તે! એવી છે કે, આપણે તે તેનુ સન્માન કરવુ અને તેની આજ્ઞા પાળવી—પછી જો તે સાચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com