Book Title: Bharat Dharm ane Andhara Rang Mahelno Raja
Author(s): 
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 487
________________ ૪૬૩ પ્રવેશ ૧૭ મે કાંચીને રાજા આ ઘડીએ જીવતે અને સાજે સમે હેય શાને? તો તેના રાઈ રાઈ જેટલા કટકા કરાવ્યા હોત. - ત્રીજે માણસ–અરે ભાઈ એ તે મોટા મોટા ન્યાયાધીશે કહેવાય ! એમનાં ભેજાં તમે આપણું જેવાં ધારે છે ? - પહેલો માણસ-એમને વળી ભેજ છે ખરાં કે ? એમને કોઈ પૂછનાર નથી, માથે કોઈ ઉપરી નથી એટલે જેમ મનમાં આવ્યું તેમ હંકાચે જાય છે. બીજે માણસ––તમે માને કે ન માને, પણ આ પણું જેવાના હાથમાં રાજસત્તા હોત તે આના કરતાં આપણે જરૂર વધારે સારી રીતે રાજ્યવહીવટ ચલાવત. ત્રીજો માણસ––એમાં તે વળી પૂછવાનું જ શું હોય ? એ તે બે ને બે ચાર જેવી વાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504