________________ विविध ग्रंथमाळा- हालतुं धोरण - - --- - - ૧–-વાર્ષિક મૂલ્ય પાકાં પૂઠાં સાથે 5) હાઇ પટેજ માફ છે. હું અને સાદાં પૂઠાંને વર્ગ હવે રાખ્યો નથી. ૨–પ્રત્યેક વર્ષ કારતકથી ગણાઈ ગમે ત્યારે ગ્રાહક થવા છતાં કારતકથી પુસ્તકે અપાય છે. ૩–પ્રત્યેક વર્ષમાં ઘણે ભાગે પ૪૯ના કદનાં 3 થી 4 પુસ્તક દ્વારા કુલ પૃષ્ઠ 1500 થી 2000 સુધી અપાય છે. તેમાંનાં નીકળ્યાં હોય તે તે પુસ્તક ગ્રાહક થતી વખતે અપાઈ બાકીનાં નીકળે તેમ મોકલાય છે. ૪–કોઈ વાર પુસ્તકોની સંખ્યા ચારથી વધે તે તે વધારાનું પુસ્તક સાદાં પૂઠાંવાળું મોકલાશે; અથવા બીજા પાકા પૂઠાવાળા પુસ્તકના ભેગું બંધાવી એકલાશે. ૫–પ્રત્યેક વર્ષનું છેલ્લું પુસ્તક વી. પી. થી મોકલીને તે પછીના વર્ષનું લવાજમ મંગાવી લેવાશે; અને બનતાં સુધી તે વિષે અગાઉથી ચેતવણી અપાઈ જેઓ નવા વર્ષમાં ગ્રાહક રહેવાની ના લખશે તેમને એ છેલ્લું પુસ્તક વી. પી. થી નહિ પણ સાદી રીતે મેકલાશે. ૬-જેઓ પ્રથમથી ના નહિ લખતાં વી. પી. આવે તે પાછું વાળશે તો તે છેલ્લા પુસ્તક ઉપરનો સર્વ હકક ગુમાવશે. પરંતુ જેમનું વી. પી. ભૂલથી કે એવા કોઈ કારણથી પાછું વળ્યું હશે તેઓ પોતાનું લવાજમ મેકલી આપીને પિતાનું નામ પાછું ચાલુ કરાવી શકે છે. તથા વી. પી. પાછું વળવાથી પિસ્ટાદિ ખર્ચ રદ ગયું હોય તે મોકલીને પાછું વળેલું પુસ્તક પણ મેળવી શકે છે. ૭–વિવિધ ગ્રંથમાળાનાં પુસ્તકે પૂરતી ચેકસી કરીને ટપાલમાં નંખાય છે; છતાં તે ગ્રાહકને ન મળે, તે તેને માટે આ સંસ્થા જવાબદાર નથી. પિસ્ટખાતા પર અરજી કરવા છતાં પણ જેઓ તે પુસ્તક ન મેળવી શકે, તેઓ તે બાબતનો પોસ્ટ સાથે પત્રવહેવાર જેવા મોકલી આપશે તે બનતો વિચાર અને પેરવી થશે. ૮–-ગેરવલે ન જાય તેટલા માટે દરેક પુસ્તક રજીસ્ટર પિસ્ટથી મેળવવું હોય તે બંધુએ તે ખર્ચના બાર આના વધુ મોકલવા. ૯.—વાર્ષિક લવાજમ રૂબરૂમાં ભરનારને તે જ વખતે છાપેલી પાવતી અપાય છે તથા વી. પી. દ્વારા લવાજમ ભરનારે વી. પી. ઉપર જે શિરનામું, પિસ્ટની છાપ વગેરે હોય છે તેનેજ પાવતી તરીકે જાળવી રાખવું. ૧૦–મુંબઈના કાર્યાલયમાં વિવિધ ગ્રંથમાળાનું મૂલ્ય ભરનારે તે ભયા પછી સર્વ સંબંધ અમદાવાદનાજ કાર્યાલય સાથે સમજવાનો છે. ૧૧–અમદાવાદ તળનાં ગ્રાહકોને પણ મુંબઈ તથા બીજાં સર્વ સ્થળનાં ગ્રાહકોની પેઠે દર વર્ષે છેલ્લું પુસ્તક ઉપર જણાવેલી રીતે વી. પી. થીજ મેકલાશે; પણ તેમને તે અગાઉ લવાજમ રૂબરૂ ભરી જવાની સગવડ બનતાં સુધી અપાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com