________________
सारामाठा प्रसंगे ज्ञानलहाणी
પેાતેજ પૂણ નાની થઇને ખીજાએને જ્ઞાન આપવું, એ તે। કાઈ કથીજ ખને; પર ંતુ મહાન જ્ઞાનીઓના ઉપદેશ અને ચારિત્રને લગતાં ઉમદા પુસ્તકા તે સ`કાઈ બીજાઓને આપી શકે તેમ છે.
કાઇ કાઇ ઉદારાત્મા આ રીતે પણ ધનને કઇક સદુપયાગ કરે છે; પરંતુ દેશની વર્તમાન દશા તરફ જોતાં આ પ્રકાર સૌ કાઇએ સારા પ્રમાણમાં ચાલુ કરીને ઉમદા રૂઢિરૂપે બનાવી દેવા જોઇએ.
સારામાઠા પ્રસંગેા ઉપર માત્ર થાડાક વધુ ખર્ચથી ( કે ઘી વગેરેમાં થેાડી કસર કરીને પણ) શારીરિક ખાનપાન ઉપરાંત એવા માનસિક ખારાકની પત્રાવલિરૂપ ઉમદા પુસ્તકા પણ પ્રત્યેક મહેમાન, પડાશી, સગાં, કુટુ બી, મિત્ર, પાડેાશી, જ્ઞાતિબંધુ, બ્રાહ્મણા, વિદ્યાથી વગેરેને ભેટ અપાય તે તે ગમે તેવાં મિષ્ટાન્ન અને બીજી વસ્તુ કરતાં તેમને માટે વધારે ઉપકારક થાય એ ખુલ્લુ' છે.
""
ઇચ્છા હોય તે “ અમુક પ્રસંગ અથવા વ્યક્તિના સ્મરણ નિમિત્તે અમુક તરફથી ભેટ ” કે એવુ કાંઈ મુખપૃષ્ઠ પર છપાવીને, રબરસ્ટાંપથી છાપીને કે હાથે લખીને આપી શકાય કે જેથી લેાકસેવા થવા ઉપરાંત તે પ્રસંગ અને વ્યક્તિના સ્મારકના હેતુ પણ પાર પડે.
હકીકત આવી હાવાથી આ સસ્થાનાં અને ખીજાં પુસ્તકામાંથી પસંદ પડે તે તે લેાકેાપકારક પુસ્તકા પોતાને ત્યાં આવતા નાનામેટા પ્રસંગે વહેંચીને -ધનના સદુપયેાગની સાથે જ્ઞાનચારિત્ર જેવી ઉત્તમ વસ્તુના પ્રચારનું શ્રેય સમજી મનુષ્યે અવસ્ય મેળવવું જોઇએ.
છૂટથી ખર્ચ કરવા ઈચ્છનાર સજ્જન ધારે તે કેઇએક ઉપકારક પુસ્તકની ખાસ આવૃત્તિ છપાવીને વહેંચી–વહેંચાવી શકે; અને મધ્યમ કે ઓછે ખર્ચો કરવાના હાય તા કાએક ઉત્તમ પુસ્તકની યથાશક્ય પ્રતેાની લહાણી કરી શકે. જો એકથી વધુ જાતનાં સારાં સારાં પુસ્તકા લીધાં હાય તેા ભેટ લેનારને તેમાંથી પેાતાને મનગમતુ પુસ્તક ઉપાડી લેવાની સગવડ મળી શકે. માત્ર પાંચ દશ રૂપિયા ખર્ચવા હાય તા ગીતાએ કે ગીતાના ૧૮ મે અધ્યાય અથવા તા ખીજી કોઇ સારી હજાર-પાંચસે। પુસ્તિકાઓની લહાણી વહેંચી શકાય; છેવટે એકાદ રૂપિયા ખર્ચવા હોય તે! તેટલા વડે પણ ધગ્રંથૈામાંની અથવા ખીજી અસરકારક શિખામણાનાં સે--ખસે હસ્તપત્ર સુખેથી વહેંચી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com