________________
गीताजी विषे केटलाक विचार
गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः । या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिःसृता ॥
ભાવાર્થ:—વયં વિષ્ણુ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા ગીતાશાને ગાવા જેવુ' (પરમપદદાયક) કતવ્ય હાવા છતાં અન્ય શાસ્ત્રોની ગડમથલમાં પડવાનું શું પ્રયેાજન છે! મહર્ષિ વ્યાસ” ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે—“ હે અર્જુન ! આપણા આ ધર્મમય સવાદરૂપ ભગવદ્ગીતાનું જે કાઇ પાન કરશે, તેણે જ્ઞાનયજ્ઞથી મારૂ-પરમાત્માનું પૂજન કર્યું છે, એમ હું સમજીશ.
,,
શ્રીજ્ઞાનેશ્વર મહારાજ કહે છે કેઃ-ભગવદ્ગીતામાં વેદેશના ત્રણે કાંડ સ્પષ્ટ કરેલા છે; એટલુંજ નહિ પણ તે મૂર્તિમાન વેદરૂપ હાઇને ઔદાયમાં તે વેદથી પણ વધારે છે. '' જે કોઇ ગીતાગ્રંથ ખીજાઓને આપે તેણે લેાકેાને માટે મેાક્ષસુખનું સદાવ્રત ખાલેલું જાણવું. “ ગીતારૂપી માતા અને મનુષ્યોરૂપી બાળકા છૂટાં પડેલાં ભટકે છે, તેમને મેળાપ કરાવી આપવા, એ તે! સત્ર સજ્જનાના મુખ્ય ધર્મ છે.”
""
મહાત્મા મ’કિમમાધ્યુ કહે છે કેઃ—ગીતાને ધમ ને સર્વોત્તમ ગ્રંથ માનવાનું એજ કારણ છે કે, તેમાં જ્ઞાન, કમ અને ભક્તિ, ત્રણેને ચેાગ્ય ન્યાય આપવામાં આવ્યા છે, કે જેવું સામંજસ્ય ખીજા કોઈ પણ ગ્રંથમાં નથી. આવેદ્ય અપૂ ધર્મ, આવું અપૂર્વ ઐક્ય કેવળ ગીતામાંજ દૃષ્ટિગેાચર થાય છે. આવી અદ્ભુત ધર્મવ્યાખ્યા કોઇ પણ દેશમાં ને કાઇ પણ કાળે કાઇએ કરી હોય એમ જણાતું નથી. આવા ઉદાર અને ઉત્તમ ભક્તિવાદ જગતમાં ખીજે ક્યાંય નથી. મહાત્મા થારા:- પ્રાચીન યુગની સર્વાં સ્મરણીય વસ્તુઓમાં ભગવદ્ગીતાથી શ્રેષ્ઠ કાઈ પણ વસ્તુ નથી. ભગવદ્ગીતામાં એટલુ ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના લખનાર દેવતાને અતિ વર્ષ થઈ જવા છતાં તેના જેવા ખીજો એકે ગ્રંથ હજીસુધી લખાયે નથી. ગીતાની સરખામણીમાં જગતનું હાલનું બીજું બધુંજ જ્ઞાન મને તુચ્છ જણાય છે અને વિચાર કરતાં આ ગ્રંથનુ મહત્ત્વ મને એટલુ બધું જણાય છે કે કાઈ કાઈ વાર તેા એવાજ વિચાર થઇ આવે છે કે, આ તત્ત્વજ્ઞાન કાઇ જુદાજ યુગમાં લખાયલુ હાવુ' જોઇએ. હુ` રાજ પ્રાતઃકાળે મારા હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવું છું.” એમન–અમેરિકાના આ સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર ગીતાનુ પુસ્તક હંમેશાં પેાતાની નજર સામે રાખતા. કેમકે ગીતાને તે સમગ્ર વિશ્વના સાહિત્યમાં સર્વોત્તમ ગ્રંથ, ચિંતનની સર્વશ્રેષ્ઠ સામગ્રી તથા માનવજાતિના અનુભવની સૌથી મહાન સપત્તિ માનતા હતા. જ્યારે તે એમાંના “સર્વભૂતેષુ ચાત્માનં સર્વમૂતાનિ વાત્મનિ ” એ શ્લોક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com