________________
प्रवेश १८ मो
[ નગરની એક શેરીમાં બુઠ્ઠા દાદા અને કાંચીને રાજા વાર્તાલાપ કરે છે. ]
બુદ્દા દાદા--કેશુ? કાંચીરાજ !તમે અહીં ક્યાંથી?
કાંચી--તમારા રાજાએ મને રસ્તામાં રઝળત કરી મૂ તેથી.
બુટ્ટા દાદા--એ તો તેને કાયમને સ્વભાવ જ છે. • કાંચી--અને હવે જોવાનું એ છે કે તે ક્યાં છે તેની કેઈને કશી ખબર જ નથી.
બુદિ દાદા--એ પણ તેને એક ખેલ છે.
કાંચી–પણ ક્યાંસુધી તે મારાથી સંતાતે છુપાતે ફરશે? જ્યારે કઈ પણ ઉપાયે હું તેને મારા રાજા તરીકે કબૂલ કરવા સંમત થયે નહિ, ત્યારે તે ભયંકર વાવાઝોડાની માફક મારી સન્મુખ આવીને ઉભે રહ્ય–કેણ જાણે કયાંથી આવી ચઢ-માર સૈન્યને, મારી રાષ્ટ્રપિતાકાને એક પ્રચંડ તુમુલ તેફાનમાં ઘેરી લઈને રેતીના કણની માફક વેરણછેરણ કરી નાખ્યાં–અને હવે જ્યારે હું તેને શોધવા આખી પૃથ્વી ખૂંદી વળું છું ત્યારે તેને મને પત્તેજ લાગતું નથી.
બુ દાદા---કાંઈ ફિકર નહિ. ભલે તે ગમે તે માટે સમ્રાટ હોય, પણ જે તેને શરણે જાય છે તેને વશ થયા વગર આખરે તેને છૂટકે જ નથી. પણ રાજાજી ! આ અંધારી રાતે તમે કેમ નીકળી પડયા છે?
કાંચી--હું દીન કંગાલની માફક રાંક બનીને તમારા રાજાને તાબે થાક અને તેનું ચક્રવતી પદ કબૂલ કરું તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com