________________
પ્રવેશ ૧૯ મા
૧
છે? લેાકેાના ધૂળવાળા મેલા હાથમાંથી તે મચી જવાના નથી અને તેને પણ ધૂળ એવી વહાલી છે કે તે પેાતાના અંગ ઉપરથી ખંખેરવાના પણ નથી.
કાઁચી-દાદા ! તમારા ઉત્સવ વખતે મને રખે ભૂલી જતા ! મારે। આ રાજવંશી પેાશાક ધૂળમાં ઓળખ્યા ઓળખાય નહિ એવા ખરડાઈ જવા જોઇશે.
બુઢ્ઢા દાદા--દોસ્ત ! હવે તેને ઝાઝી વાર છે એમ ન સમજતા. તમે આટલે સુધી આવી પહેાંચ્યા છે ત્યારે તમારા રંગને પલટાતાં કાંઇ વાર લાગવાની છે? આપણાં રાણીજીને જુઓ ! તેમને એક વાર પેાતાની જાત ઉપર ક્રોધ ચઢયા અને પોતાના અનુપમ સૌન્દર્યને બગાડી નાખવા માટે પોતાના બધા અલંકાર ફેંકી દીધા. તેમણે પોતાના સૌદર્યાં. જ્યારે આ રીતે અપમાન કર્યુ ત્યારે તે ઉલટુ હતું તે કરતાં દશગણું વધી ગયુ. અને હવે વિના અલકારે તે પૂર્ણ કળાએ ખીલી નીકળ્યુ છે. આપણા રાજા સૌન્દ વિનાના છે એવું આપણે સાંભળ્યું છે અને તેટલાજ માટે વિશ્વમાં સત્ર દેખાતા તેના વિવિધ રૂપરગવાળા સાદયકલાપ જે તેના દેહની પ્રધાન શાભા છે તે તેને ઘણા ગમે છે. એ સાન્તયે આજે તેના ઘુંઘટ ઉઘાડી નાખ્યા છે, ગવ અને અભિમાનનું આવરણ ઉતારી નાખ્યુ છે. આજે રાજપ્રાસાદમાં જે અપૂર્વ` સંગીત મચી રહ્યું છે તે સાંભળવા જવાને માટે હું મારૂં બધુય હામી દેવા તૈયાર છું.
સુરંગમા- જીએ, સૌંદય થયા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com