________________
૪૬૨
અંધારા રંગમહેલને રાજા
બીજો માણસ–આખરે એક બાણ તેની છાતીમાં ભેંકાઈ ગયું ત્યારે તે પડશે.
ત્રીજો માણસ–પણ તે પહેલાં તે ડગલે ને પગલે પાછા હઠત જતા હતા તેનું તેને ભાનજ નહિ !
બીજો માણસ–પણ હજી તે જીવે છે, હે. - ત્રીજો માણસ––રાજવૈદેએ તેને મરતો બચાવ્યો છે, પણ તેની છાતીમાં લાગેલા જખમનું ચાહું મરતા સુધી તેવું ને તેવું જ રહેવાનું છે. - પહેલો માણસ–બીજા રાજાઓ નાસી ગયા, પણ બચ્યા નથી–બધાજ કેદ પકડાયા. પણ મને તો એમ થાય છે કે, તેમને આવે તે શે ઈન્સાફ કર્યો હશે?
બીજો માણસ--હા, હા, ખુબી તે જુઓ! કાંચીના રાજા સિવાય બાકીના બધા રાજાઓને સજા થઈ અને તેને ન્યાયાધીશે પિતાની જમણી બાજુની ખુરશી પર બેસાડીને તેને માથે સેનાનો મુગટ પહેરાવ્યા !
ત્રીજો માણસ--આ અજાયબ જે ભેદ તે બીજો એકે નથી જે.
બીજો માણસ––ખરૂં પુછા તે ન્યાય કરવાની આવી રીત મને ઘણુજ તરંગી અને ઢંગધડા વગરની લાગે છે.
પહેલે માણસ––છે તે તમે કહે છે તેવું. સાથી મેટામાં મોટે ગુનેગાર કાંચીને રાજા જ હતે બીજા બધા તે લોભથી લલચાઈને ઘડીકમાં આગળ ધપતા તે બીકથી ડરીને ઘડીકમાં પાછાં પગલાં કરતા.
ત્રીજો માણસ--પણ હું એમ પૂછું છું કે, આ તે યી જાતને ઈન્સાફ? વાઘને છોડી મૂકો અને તેના પૂછતેને કાપી નાખવું એ તે ક્યારે ન્યાય?
બીજે માણસ-ન્યાયાધીશની જગ્યાએ હું હોઉ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com