Book Title: Bharat Dharm ane Andhara Rang Mahelno Raja
Author(s): 
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 484
________________ ૪૬૦ અંધારા રંગમહેલને રાજા જોઉં છું, તે કેવા નથી આવતા ! બુદ્દા દાદા--તમારી તે હજી ઉગતી વય છે એટલે તમને બેસી રહેવાનું પાલવે, પણ મારા સરખા ઘરડા માણસને તે એક પળ તે એક અઠવાડિયા બરાબર. મને તેને પત્તે લાગે કે ન લાગે તે પણ મારે તે તેને શેધવા જવું જ જોઈએ. (જાય છે.) - સુદરાના--મારે તેને જરા પણ ખપ નથી. હું શું કરવા તેને શોધું? સુરંગમા ! મારે તારા રાજાનું કાંઈ કામ નથી. પણ ત્યારે તે રાજાઓ સાથે લડયા જ શું કરવા ? મારે જ માટે લડ્યા? ના, ના, તેને તે પિતાનાં બળ અને પરાક્રમ બતાવવાં હતાં, ખરું ને? તું અહીંથી ચાલી જા. મને તે આજે તને પણ જેવી ગમતી નથી. તેણે મને પાણીથી પાતળી અને ધૂળથી હલકી કરી નાખી અને તોયે હજી તે રાજી થતો નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504