________________
અંધારા રંગમહેલોનો રાજા
vvvvvv vvvvvvvvvvvvv , <w: * * * * * * * *જwwww
લે તે ખરા.
બુફા દાદા-રાજાજી આવ્યા છે. વિદર્ભ-(ચમકીને) રાજા ? પાંચાલ--ક રાજા? કલિંગ-–તે આવે છે કયાંથી? બુ દાદા--મારે રાજા ! વિરા-તારે રાજા ? કલિંગ-ક વળી તારે રાજા કેશલ--અલ્યા ! તું કહેવા શું માગે છે?
બુ દાદા--મારે શું કહેવું છે તે તમે બધા તમારા મનમાં સમજી તે ગયા છે. હા, તે આવ્યા છે.
વિદર્ભ––હે ! હે ! તે આવ્યા છે? કેશલ–શું કરવા
બુ દાદા--તમને સોને તેમની રૂબરૂમાં હાજર થવાને હુકમ કરે છે.
કાંચી--હુકમ કરે છે? શાબાશ! પણ તેના હુકમન શબ્દ તે અમને કહે.
બુક દાદા––તે તે તમારે જેવા અર્થમાં સમજવા હોય તેવા અર્થમાં સમજવાની તમને છૂટ છે –કેઈ તમને અટકાવતું નથી–તે હજી પણ તમારી ઈચ્છા મુજબ તમારે સત્કાર કરવાને તૈયાર છે.
વિરાટ–પણ તમે છે કેણ? બુ દાદા--હું તેમને એક સેનાપતિ છું.
ચી–સેનાપતિ સાવ જુઠ્ઠો ! તારાથી અમે ડરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com