Book Title: Bharat Dharm ane Andhara Rang Mahelno Raja
Author(s): 
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 477
________________ પ્રવેશ ૧૫ મા ૪૫૩ વિદ—પણ ત્યાર પછી તમારે વિચાર કરવાના કે કાઇ ઉપાય અજમાવવાના વખત જ રહે નહિ ને ? પાંચાલ—આપણે બધા સારામાં સારા મુહૂતમાં જ આપણી રાજધાનીઓમાંથી નીકળેલા ને ! વિદ—શુભ મુફ્ત જોઇને નીકળ્યા એટલે પછી આપણને કશું જોખમ નડે જ નહિ એમ ? મને તેા જાણે કે— કાંચી—રહેવા દો, હમણાં બધુ તમારૂ” “જાણે કે” એ બધું આપણું પોતાનું જ કલ્પેલું છે તે પણ ઘણી વાર તેમાંથી આપણા પેાતાના વિનાશનાં જ બીજ વવાય છે. કલિગ—જરા કાન દઈને સાંભળેા તા. બહારથી વાજા વાગતાં હોય એવું સ ́ભળાય છે. પાંચાલ—ખરેખર, વાજાંજ વાગે છે. કાંચીત્યારે તે હવે સુંદના રાણી જ આવતી હશે. (સુવર્ણને) સુવણું ! તું એમ ચારની માફક મારી પાછળ સતાઇ જાય તે નહિ ચાલે. આવડા મીહે છે શાના ? તારા હાથમાં મારૂ છત્ર પણ હાલ્યા કરે છે ! તારા હાથ જ કયાં સ્થિર રહે છે ? [બુઢ્ઢા દાદા યેદ્દાને પાશાક સજીને આવે છે.] કૅલિંગ !~~આ વળી કાણુ છે ?-અલ્યા ! કાણુ છે તું ? પાંચાલ––રાજાઓની મિજલસમાં વગર તેકે નાતરે એ આવનાર જ કાણુ ? વિરાટ--સા....ની ઉદ્ધતાઇ તે જુએ, કલિ‘ગરાજ ! એને ત્યાંના ત્યાંજ ઉલ્લેા રાખા-આગળ આવવાજ ન દેતા. કલિંગ—તમે બધા મારા મુરબ્બીઓ છે; એ કામ હું કરૂં તે કરતાં તમારામાંથી કાઇ કરે તે વધારે ચેાગ્ય છે. વિદ—એને શું કહેવું છે તે એક વાર સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504