________________
પ્રવેશ ૧૩
આખરે વરમાળા મારા ગળામાં નહિ તો મારા છત્રની છાયાની અંદર તો આવવાની જ. એટલું પણ થાય તેપણ હું તેને પરણવાને મારે હક સાબિત કરી શકીશ.
સુવર્ણ–તમે મારે વાસ્તે બહુ અગ્ય અને જેખમભરેલી કલ્પનાઓ કરે છે. મહેરબાની કરીને મને આ પાયા વગરની કલપનાની જાળમાં ન સંડે. હું તમને કરગરીને કહું છું કે, મને હવે અહીંથી જવા દે.
કાંચી–મારું કામ થઈ રહ્યા પછી તેને એક પળવાર પણ હું રેકી રાખવાને નથી. કાર્ય સિદ્ધ થયા પછી સાધનને બેજે કેણ ઉપાડતો ફરે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com