SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ ૧૩ આખરે વરમાળા મારા ગળામાં નહિ તો મારા છત્રની છાયાની અંદર તો આવવાની જ. એટલું પણ થાય તેપણ હું તેને પરણવાને મારે હક સાબિત કરી શકીશ. સુવર્ણ–તમે મારે વાસ્તે બહુ અગ્ય અને જેખમભરેલી કલ્પનાઓ કરે છે. મહેરબાની કરીને મને આ પાયા વગરની કલપનાની જાળમાં ન સંડે. હું તમને કરગરીને કહું છું કે, મને હવે અહીંથી જવા દે. કાંચી–મારું કામ થઈ રહ્યા પછી તેને એક પળવાર પણ હું રેકી રાખવાને નથી. કાર્ય સિદ્ધ થયા પછી સાધનને બેજે કેણ ઉપાડતો ફરે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy