________________
પ્રવેશ ૧૨ મા
૪૪૫
કાર ! ગહન રહસ્યપૂર્ણ અંધકાર—જેની હું દાસી હતી ! સુદર્શના—ત્યારે તે અધારા મહેલ છોડીને તું શા માટે મારી સાથે ચાલી આવી ?
સુરગમા—કારણકે મને શ્રદ્ધા છે કે, તે આપણી પાછળ આવશે અને આપણને પાછાં તેડી જશે.
સુદર્શના——ના રે ના. તે શાના આવે? તેમણે તે આપણા સદાને માટે ત્યાગ કર્યાં છે, અને શા માટે તે ત્યાગ ન કરે?
સુરંગમા—તમે કહેા છે! તેમ તે આપણા ત્યાગ કરતા હાત તે। પછી આપણે તેમને ખપ જ શે। હતા ? ત્યારે તા તે હાય કે ન હેાય તે આપણે વાસ્તે તે સૌ સરખું જ. ત્યારે તેા તે અધકારભર્યા રગમહેલ ખાલી હતાશૂન્ય હતા-ત્યાં કાઇની વીણાના સૂર સંભળાતા હતા તે પણ મિથ્યા હતા—ત્યાં કાઈ આપણી સાથે વાત કરતું હતું તે પણ મિથ્યા હતું-ત્યારે આપણે અત્યાર સુધી જે જોયુ, જે અનુભવ્યું તે બધુજ ઇંદ્રજાળના જેવું જૂ હું હતું-સ્વપ્તજ હતું.
[ દરવાન દાખલ થાય છે. ]
સુદર્શના—કાણ છે તુ ? દરવાન—હું આ મહેલના દરવાન છું. સુદના—તારે જે કહેવુ હાય તે ઝટ કહી દે અને ચાલ્યેા જા.
દરવાન -આપણા રાજાજી શત્રુઓના હાથમાં કેદ પકડાયા છે.
સુદર્શના—કેદી ! કેદી ! એ ધરતી માતા !
ભા. ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
( સૂચ્છિત થાય છે. )
www.umaragyanbhandar.com