SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ ૧૨ મા ૪૪૫ કાર ! ગહન રહસ્યપૂર્ણ અંધકાર—જેની હું દાસી હતી ! સુદર્શના—ત્યારે તે અધારા મહેલ છોડીને તું શા માટે મારી સાથે ચાલી આવી ? સુરગમા—કારણકે મને શ્રદ્ધા છે કે, તે આપણી પાછળ આવશે અને આપણને પાછાં તેડી જશે. સુદર્શના——ના રે ના. તે શાના આવે? તેમણે તે આપણા સદાને માટે ત્યાગ કર્યાં છે, અને શા માટે તે ત્યાગ ન કરે? સુરંગમા—તમે કહેા છે! તેમ તે આપણા ત્યાગ કરતા હાત તે। પછી આપણે તેમને ખપ જ શે। હતા ? ત્યારે તા તે હાય કે ન હેાય તે આપણે વાસ્તે તે સૌ સરખું જ. ત્યારે તેા તે અધકારભર્યા રગમહેલ ખાલી હતાશૂન્ય હતા-ત્યાં કાઇની વીણાના સૂર સંભળાતા હતા તે પણ મિથ્યા હતા—ત્યાં કાઈ આપણી સાથે વાત કરતું હતું તે પણ મિથ્યા હતું-ત્યારે આપણે અત્યાર સુધી જે જોયુ, જે અનુભવ્યું તે બધુજ ઇંદ્રજાળના જેવું જૂ હું હતું-સ્વપ્તજ હતું. [ દરવાન દાખલ થાય છે. ] સુદર્શના—કાણ છે તુ ? દરવાન—હું આ મહેલના દરવાન છું. સુદના—તારે જે કહેવુ હાય તે ઝટ કહી દે અને ચાલ્યેા જા. દરવાન -આપણા રાજાજી શત્રુઓના હાથમાં કેદ પકડાયા છે. સુદર્શના—કેદી ! કેદી ! એ ધરતી માતા ! ભા. ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( સૂચ્છિત થાય છે. ) www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy