________________
અધારા રગમહેલના રાજા
સુદર્શના—-આ અગાઉ મારૂ માત કેમ ન આવ્યું ? રાજા ! મારા રાજાજી ! તમે મારા પિતાની મદદે આવ્યા હાત તે તમારા યશ આજે છે તેથી આછે થવાને હતા ? ઉલટા વધારે ઉજ્જવલ થાત. સુરગમા ! તે નથી જ આવ્યા એવી તારી ખાત્રી છે ?
૪૪૪
સુરંગમા—હું ચાક્કસ તેા કેવી રીતે કહું?
સુદર્શના-પણ હું અહી આવી છુ. ત્યારથી જાણે કેાઇ મારી ખારી તળે બેસીને વીણા વગાડતુ હાય એવા ભાસ મને થયા જ કરે છે.
સુરંગમાળી ત્યાંજ બેસીને કોઇને ગાવા માવવાના શેાખ થઇ આવ્યેા હાય તે તે બનવા જોગ છે.
સુદર્શના—મારી આરીની નીચે ગીચ ઝાડી છે ત્યાંથી વીણાના સૂર આવતા હાય તેમ લાગે છે. સૂર સંભળાય કે તરતજ મારીએથી ડાકાઇને ઝાડીમાં નજર ફેકુ છુ, પણ કાઇ નજરે પડતું નથી અને છતાં વીણાના સૂર તે। આવતા જ હોય છે.
સુર ગમા—કાઇ વટેમાર્ગુ ઝાડીમાં રાતવાસે રહેતા હાય અને વીણા વગાડતા હાય !
સુદર્શનાતું કહે છે તેમ પણ હાય, પણ આ જોઇને મને મારા રગમહેલના ઝરૂખા સાંભરે છે. સાંજના માથુ' આળીને, શણગાર સજીને હું રાજ ઝરૂખામાં ઉભી રહેતી ત્યારે અમારા પ્રકાશહીન મિલનમ`દિરના નિખિડ અંધકારને ભેદીને નાના પ્રકારની રાગ રાગિણીના મધુર કામળ સ્વર કાઇ ઉન્મત્ત નિર્ઝરિણીના અખૂટ જલપ્રવાહની માફક નાચતા, કૂદતા, કપતા, ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતા, આખા આકાશને સભર ભરી દેતા ચાલ્યા આવતા તે બધું મને સાંભરી આવે છે !
સુરગમાં—આહાહાહા ! કેવા ગ'ભીર મધુર અધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com