________________
प्रवेश १२ मो
[રાજાના મહેલની અંદરના ભાગમાં] · સુદના—ત્યારે હજી લડાઈ ચાલુ ને ચાલુ જ છે ? સુર’ગમા—પહેલાંના જેવીજ. એ તે જરાએ નરમ
નથી પડી.
''
સુદર્શના—લડાઈમાં જતા પહેલાં મારા પિતાજી મારી પાસે આવીને કહેવા લાગ્યા કે “તું એક રાજાની પાસેથી ચાલી આવી; પણ તારી પાછળ તે। સાત સાત રાજાએ દોડી આવ્યા છે. તારા સાત કટકા કરીને એક એક કટકા એક એક જણને આપી દઉં તે શું ખાટુ?” સુરંગમા ! તેમણે એવુ કયુ હાત તે મને ઘણું ગમત,
સુરંગમા—ખરેખર ?
સુદર્શના—મને છેડાવવાની જો તારા રાજામાં તાકાત હૈાય તે મારી આવી માઢી હાલત માત્રુ પર ઉભા ઉભા ર્જાયા જ કરત
સુરંગમા—રાણીજી ! તમે મને શા માટે પૂછે છે ? મારા રાજાના તરફથી હું કેવી રીતે જવાબ આપી શકું? હું તમને કહું છું તે ખરી કે, મારી બુદ્ધિ જડ છે. એટલા માટે તે હું તેમનાં કામના વિચાર જ કરતી નથી, સુદર્શના—કાણુ કાણુ લડાઈમાં ઉતર્યા છે ?
સુરંગમા—સાતે સાત રાજાઓ.
સુદના—બીજું કાઈ જ નહિ ?
સુરગમા—સુવણે નાસી જવાનાં ફાંફાં તે માર્યાં – લડાઈના આરભ થતા પહેલાં જ, પણ કાંચીના રાજાએ તેને પોતાની છાવણીમાં કેદ કરી રાખ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
L
www.umaragyanbhandar.com