SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ અધાણ રંગમહેલના રાજા લેવું. તેને પતાવી નાખ્યા પછી આ ગૂંચવણ ઉકેલવાને કાઈ ઉપાય આપણે ખેાળી કાઢીશુ સુવણુ -મહેરબાની કરીને આ તમારી ચેાજનામાંથી મને માકાત રાખેા-મારૂં એ ગજું નહિ–મને મારે રસ્તે જવા દો તે હું તમારા આભાર માનું. ભાઈસાહેબ ! હું ગરીબ, નિળ, પામર માણુસ કાંચી-પાખ`ડીએના સરદાર! એમ ગભરાઈ શાના જાય છે ? ઉપાય અને સાધન તા કદી ઉંચા પ્રકારનાં હાઇ શકે જ નહિ. પગથીમને તે પગ તળે દબાવીને જ ઉપર ચઢવાનું હાય, તારા જેવા માણસના મારી ચેાજનામાં ઉપચેાગ કરવાની જરૂર છે અને તેમાં કશું છૂપું નથી, કશી ઠગાઇ નથી. પણ રાજનીતિમાં તું કાંઈ ન સમજે. રાજકાજમાં ચારીને ચારી ન કહેવાય, લૂટને લૂટ ન કહેવાય પણ “જાહેર સલામતી” “કાયદો અને વ્યવસ્થા” એવાં ભપકાદાર નામ આપવાના અમારા રાજ્યકર્તાઓના રિવાજ છે. હવે હું આ રાજાઓને શેતરંજનાં પ્યાદાંની માફક રમાડું છું. મમાં પ્યાદાં રાજાની ચાલ ચાલવા લાગે તે શેતરંજ રમાય જ શી રીતે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy