________________
પ્રવેશ ૧૪ મ
૪૪૯
સુરગમા—હાજી, હું તેને સારી રીતે ઓળખું છું. સુદ ના—મે તે દિવસે દીઠેલે તે આજ માસ ? નહિ, નહિ; તે કાઇ બીજે હશે. તે દિવસે તે મે તેને પ્રકાશ અને છાયામાં, વાયુ અને પરિમલમાં આતપ્રાત મની ગએલા દીઠા હતા. આ તા તે નજ હોય.
સુરંગમા—પણ સૌ કહે છે કે, તેની કાન્તિ અત્યત મનેાહેર છે.
સુદના——આવા તુચ્છ રૂપ ઉપર હું એક વાર શાથી મેાહી પડી હાઈશ? મારી આંખેાને લાગેલા એ અપવિત્રતાના ડાઘ હું કેમ કરીને ધેાઇ નાખું ?
સુરંગમા—તે અનંત ગભીર અધકારના જલમાં એ તાજ ધેાવાય.
સુદર્શના—પણ તું મને એક વાત સમજાવ-મનુષ્ય આવી ભૂલ શાથી કરતા હશે ?
સુરંગમા—ભૂલમાં જ ભૂલના વિનાશનું બીજ છે. [એક દૂત આવે છે. ] દ્ભુત—રાજકુમારી ! રાજાએ મ`ડપમાં તમારી રાહુ જોઈ રહ્યા છે.
( દૂત જાય છે. )
સુદના—સુરંગમા ! મારે મૂરખા લઈ આવ. ( સુરંગમા જાય છે)
રાજાજી ! મારા સ્વામિન્! તમે મને મારે રસ્તે એકલી છેડી દીધી તે ચાગ્યજ કર્યુ છે; પરંતુ મારા અંતરની છૂપામાં છૂપી વાત તમને કહું તે સાંભળશે। ? (પેાતાનાં વજ્રમાં છુપાવેલી કટાર બહાર કાઢીને) આ મારા દેહ કલકિત થયેા છે--મધા રાજાઓના દેખતાં મ`ડપની જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com