SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ ૧૪ મ ૪૪૯ સુરગમા—હાજી, હું તેને સારી રીતે ઓળખું છું. સુદ ના—મે તે દિવસે દીઠેલે તે આજ માસ ? નહિ, નહિ; તે કાઇ બીજે હશે. તે દિવસે તે મે તેને પ્રકાશ અને છાયામાં, વાયુ અને પરિમલમાં આતપ્રાત મની ગએલા દીઠા હતા. આ તા તે નજ હોય. સુરંગમા—પણ સૌ કહે છે કે, તેની કાન્તિ અત્યત મનેાહેર છે. સુદના——આવા તુચ્છ રૂપ ઉપર હું એક વાર શાથી મેાહી પડી હાઈશ? મારી આંખેાને લાગેલા એ અપવિત્રતાના ડાઘ હું કેમ કરીને ધેાઇ નાખું ? સુરંગમા—તે અનંત ગભીર અધકારના જલમાં એ તાજ ધેાવાય. સુદર્શના—પણ તું મને એક વાત સમજાવ-મનુષ્ય આવી ભૂલ શાથી કરતા હશે ? સુરંગમા—ભૂલમાં જ ભૂલના વિનાશનું બીજ છે. [એક દૂત આવે છે. ] દ્ભુત—રાજકુમારી ! રાજાએ મ`ડપમાં તમારી રાહુ જોઈ રહ્યા છે. ( દૂત જાય છે. ) સુદના—સુરંગમા ! મારે મૂરખા લઈ આવ. ( સુરંગમા જાય છે) રાજાજી ! મારા સ્વામિન્! તમે મને મારે રસ્તે એકલી છેડી દીધી તે ચાગ્યજ કર્યુ છે; પરંતુ મારા અંતરની છૂપામાં છૂપી વાત તમને કહું તે સાંભળશે। ? (પેાતાનાં વજ્રમાં છુપાવેલી કટાર બહાર કાઢીને) આ મારા દેહ કલકિત થયેા છે--મધા રાજાઓના દેખતાં મ`ડપની જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy