________________
પ્રવેશ લા
હ
કુંભ-પણ અવાજ કહે છે ને આજે મહે।ત્સવ હેાવાથી રાજા બહાર આવ્યેા છે. બધા જ કહે છે ને ?
મુદ્રા દાદા-મહાર તા આવ્યેા છેસ્તે, પણ પેાતાની સાથે છડીદાર, ઠંડકા-નિશાન, ઘેાડેસ્વાર, પાયદળ, ઢાલ, તાંસાં અને શરણાઈઓ અને સળગતી મશાલેા, એવું તેવું કાંઈ જ લાન્ચે। નથી તે તને ખખર છે ?
કુંભ—ત્યારે આવા ચુસવેશમાં તે તે કાઈથી જ ન આળખાય !
મુઠ્ઠા દાદા-છેકજ એવું નથી. એને થાડાક આળબનાસ પણ પડ્યા છે.
કુંભ-ત્યારે દાદા ! એવા કોઇક ઓળખનારા હશે તેમને રાજ ખુશ થઇને તે માગે તે વરદાન પણ આપતા હશે ને?
મુદ્દા દાદા—તેઓ તા એવા છે કે તેની પાસેથી કાંઇજ માગતા નથી. ભિખારી તે વળી રાજાને આળખતા હશે શું ? એ તેા ભાઈ ! એવું છે કે, નાના ભિખારીની નજરે મેાટા ભિખારી રાજા જેવાજ દેખાય, પણ ભિખારી તે ભિખારીજ. આ મૂખ શિરામણ ! જે માણસ આજે કિનખામનાં વસ્ત્ર પહેરીને લેાકેાની આગળ ભીખ માગવા નીકબ્દો હતા તેનેજ તું તારા રાજા માની બેઠા છે અને સૌને તું એ વાત કહેતા ફરે છે. પણ ચાલ, જવા દે એ વાત. પેલે મારા પાગલ ઢાસ્ત આવે ! ચાલે! ભાઇએ ! આમ લેાકેાની સાથે માથાઝીક કરવામાં અને ખાલી ડાચાકૂટ કરવામાં દિવસ કાઢવા આપણને કેમ પાલવે ? ચાલેા, આપણે તે આનદ અને મસ્તીમાં ઉન્મત્ત બની જઇએ.
[ પાગલ મિત્ર ગાતા ગાતા આવે છે]
ગીત
અરે દાસ્તા ! તમે મને હસે છે ! તમે મારી મશ્કરી ઉડાવા છે ? ભલે હસાય તેટલું હંસા; થાય તેટલી મશ્કરી કરા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com