________________
प्रवेश ११ मो
[સ્થળ-કાંચીને રાજાના શિબિરમાં] કાંચી –(કાન્યકુજના રાજાના રાજદૂતને) તમારા રાજાને જઈને કહે કે, અમે અહીં તમારા મહેમાન થઈને નથી આવ્યા અને અમને મહેમાન તરીકે ગણશો પણ નહિ. અમે અમારા રાજ્યમાં જતાં જતાં અહીં થેલ્યા છીએ. તે એટલા જ માટે કે સુદર્શના રાણીને તમે ભારે હીણપત ભરેલી દાસીની દશામાં રાખ્યાં છે તેમાંથી અમારે તેમને છોડાવવાં છે.
રાજદૂત–કાંચીરાજ ! રાજકુમારી તેમના પિતાના ઘરમાં છે તે તે આપ જાણતા જ હશે.
કાંચી–પુત્રી અવિવાહિતા હોય ત્યાં સુધી જ તે પિતાના પિતાને ઘેર રહી શકે.
રાજદૂત પણ તેમને પિતાના કુટુંબ સાથે સંબંધ હજી જે ને તે જ છે.
કાંચી–તે પિતેજ આજે એ બધા સંબંધને રદ કરે છે.
રાજદૂત–રાજાજી ! એ સંબંધ એ છે કે મરણપર્યત રદ થાય જ નહિ. ભલે અમુક સમય સુધી તેને વ્યવહાર ન પણ થાય પરંતુ તૂટે તે નહિ જ.
કાંચી–હું તમને સાફસાફ કહી દઉં છું કે જે તમારે રાજા સુલેહશાંતિથી તેની પુત્રીને અમારે હવાલે નહિ કરે તે અમારે ક્ષત્રિયધર્મનું પાલન કરીને અમારા બળને ઉપગ કરે પડશે. આ તમને મેં છેલ્લી વાત કહી છે.
રાજત–જે આપને ક્ષત્રિયધમે છે તે અમારા રાજાને પણ હશે ને ? આપની ધમકીથી ડરી જઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com