________________
પ્રવેશ ૧૧ મે
આ બહુ માઠા સમાચાર છે. હું તે ખાત્રીથી કહું છું કે, અમારા દેશના રાજાએ પોતે જ રાણી નાસી ગયાની વાત ગુપ્ત રીતે બધે ફેલાવી દીધી છે.
કાંચી–તેમ કરવાથી તેને પિતાને શું લાભ?
સુવર્ણ–રાણીને કબજે લેવા ઈચ્છનાર ઉમેદવારો અંદર અંદર લઢીને કપાઈ મરે એટલે પછી તે પિતાને શિકાર ઉપાડીને ચાલતો થાય.
કાંચી–તમારે રાજા શામાટે છૂપાતો ફરે છે અને કેઈને પિતાનું મોટું જ બતાવતો નથી તે હવે મને સમજાય છે. અનેક સ્વરૂપ ધારણ કરીને એકઠી વખતે બધે હાજર રહેવાની તેની દાનત હોય એમ લાગે છે, પણ તેનું મૂળ કારણ બીક છે. તેને પોતાનું રાજ્ય ગુમાવવાની મનમાં બીક પેઠેલી છે અને તેથી જ તે બધે જ્યાં ત્યાં ડેકું કાઢતે ફરે છે. પરંતુ હજી મને ચોક્કસ લાગે છે કે, તારા રાજાની વાત એ મૂર્ખ લોકોએ ઉપજાવી કાઢેલી પૂરેપુરી ગપ જ છે.
સુવર્ણ—પણ રાજાજી ! હવે મહેરબાની કરીને મને અહીંથી રજા આપશે?
કાંચી–રજા કેવી આપવાની ? હજી તે મારે તારે આ મામલાની અંદર ઉપયોગ કરી લે છે.
[સનિક દાખલ થાય છે.] સૈનિક–રાજાધિરાજ ! વિરા, પાંચાલ અને વિદર્ભ દેશના રાજાએ પણ આવી પહોંચ્યા છે. તેમણે પિતાની છાવણીઓ નદીને સામે કિનારે નાખી છે.
| (સનિક જાય છે.) કાચી-શરૂઆતમાં અંદર અંદર લડી ન મરતાં બધાએ ભેગા થઈને કાન્યકુજના રાજાની સાથે જ લડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com