________________
૪૪૨
અધાણ રંગમહેલના રાજા
લેવું. તેને પતાવી નાખ્યા પછી આ ગૂંચવણ ઉકેલવાને કાઈ ઉપાય આપણે ખેાળી કાઢીશુ
સુવણુ -મહેરબાની કરીને આ તમારી ચેાજનામાંથી મને માકાત રાખેા-મારૂં એ ગજું નહિ–મને મારે રસ્તે જવા દો તે હું તમારા આભાર માનું. ભાઈસાહેબ ! હું ગરીબ, નિળ, પામર માણુસ
કાંચી-પાખ`ડીએના સરદાર! એમ ગભરાઈ શાના જાય છે ? ઉપાય અને સાધન તા કદી ઉંચા પ્રકારનાં હાઇ શકે જ નહિ. પગથીમને તે પગ તળે દબાવીને જ ઉપર ચઢવાનું હાય, તારા જેવા માણસના મારી ચેાજનામાં ઉપચેાગ કરવાની જરૂર છે અને તેમાં કશું છૂપું નથી, કશી ઠગાઇ નથી. પણ રાજનીતિમાં તું કાંઈ ન સમજે. રાજકાજમાં ચારીને ચારી ન કહેવાય, લૂટને લૂટ ન કહેવાય પણ “જાહેર સલામતી” “કાયદો અને વ્યવસ્થા” એવાં ભપકાદાર નામ આપવાના અમારા રાજ્યકર્તાઓના રિવાજ છે. હવે હું આ રાજાઓને શેતરંજનાં પ્યાદાંની માફક રમાડું છું. મમાં પ્યાદાં રાજાની ચાલ ચાલવા લાગે તે શેતરંજ રમાય જ શી રીતે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com