________________
૪૦૨
અધારા રંગમહેલના રાજા
કાંચી—ત્યારે હવે આપણે કાઇ ચેાસ ચેાજના
ઘડી કાઢા.
અવન્તિ આપણી ચેાજનામાં જો આપણે પાતે જ ભેરવાઈ ન પડીએ તે એ ચેાજના જેવું ખીજુ એક્કે નથી.
કાંચી—છી ! છી ! છી ! આ પેલાં કેણુ તુચ્છ પામર જીવડાંનાં ટોળાં આ તરફ આવી મરે છે ! અરે એઇ ! કાણુ છે. તમે બધા ?
[બુઠ્ઠાદાદા નાના નાના છેકરાઓના ટાળા સાથે પ્રવેશે છે.]
મુદા દાદા—અમે કેણુ છીએ ? અમે અખિલ વિશ્વ લગેાટીઆ મ`ડળના આજીવન આનંદી સભ્યા છીએ.
અતિ—ઓળખાણની કશી જરૂરજ નહેાતી. ચાલે જાએ, જરા આઘા ઉભા રહેા અને અમને કાયર ન કરે.
મુદ્દા દાદા—અમારા દેશમાં જગ્યાની કદી તંગી પડતી જ નથી. લ્યાને, તમે કહે। તેટલી જગ્યા આપીએ, પછી છે કાંઇ ? અમારે બહુ થાડાથીજ સતાષ છે અને તેટલાને સારૂ કાઇ દહાડા અમારામાં તકરાર ઉભી થતી જ નથી. કેમ પેાર્યા ! મારા નાનકડા દાસ્તા ! ખરી વાત ને ?
[એકસામટા ગાય છે ]
ગીત
અમારી પૂછમાં અમારી પાસે ફૂટી બદામ પણ નથી; અમે બધા વખત આનંદમાં તાતા થૈયા તાતા થૈયા કર્યાં જ કરીએ છીએ !
કોઈને સુવર્ણરૂપી ભીની રેતીના પાયા ઉપર મેટી મહેલાતેા બાંધવાના કેડ હોય છે. તેમની આગળ ઉભા રહીને અમે તાતા થૈયા તાતા થૈયા ગાઇએ છીએ.
ખીસાકાતરૂ જ્યારે અમારા તરફ લેાભની નજર કરીને અમારૂં સન્માન કરતા ફરે છે, ત્યારે અમે તેમની આગળ અમારાં ખાલી ગજવાં ખખેરીને તાતા થયા તાતા થૈયા ગાઈએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com